________________
(જુઓ આ. નં. ૬૩ [૬] સૂર્યરેખાની શરૂઆતમાં અને અંતમાં બન્ને વખતે જ્યારે તારાની નિશાની હોય તે તેઓ આજીવન ધન, માન, કિર્તિ, આબરૂ, સુખ અને વૈભવ જીંદગી ભર ભગવશે. જે એકથી વધારે સૂર્ય રેખા હોય તો એક કરતાં અનેક ધંધામાં સફળતા બતાવે છે. અને સુખી થાય છે. સૂર્ય રેખાને અંતમાં ત્રિશુળની નિશાની હોય તો તે સુખી જીવન અને આબરૂ ભર્યું જીવન વિતાવશે.
સૂર્ય રેખા સારી હોય પણ હથેળીમાં ઉંડાણ વધારે હોય તે આ લોકે ધારેલ પ્રગતિ કરી શકતા નથી અને ઘણીવાર આવા લેકે ચાર કે પાખંડી હોય છે.
A (જુઓ આ. નં. ૬૪) શુક્રના પર્વત પરથી
નિકળતી સૂય રેખા કોઈના પણ પ્રેમને લીધે આકૃતિ-૬૪
જીવનમાં પ્રગતિ બતાવે છે. ૫.શુદમાંથી
સૂર્યરબા. સૂર્ય રેખાઓ તુટેલી હોય અથવા કાપાની ૬. સૂર્યરેખા હોય તો મુશ્કેલી બતાવે છે. ની ચીરસ.
(જુઓ આ નં. ૬૪ [૬] સૂય રેખાના છે? ચોરસની નિશાની હોય તો તે મનુષ્ય ગમે તેવી મુશ્કેલી માંથી બચી જાય છે.
\
p
તે
(જુએ આ. નં. ૬૫ [૧] ) સૂર્ય
રેખામાંથી એક રેખા નિકળીને ગુરૂના પર્વત આકૃતિ-૫.
તરફ જતી હોય તો તે માણસ સત્તાશાળી ૨૫. સૂર્યના ગુના અને લેભને વશ થઈને પૈસા ભેગા કરે છે. વર્વતપ૨.
(જુઓ આ. નં. ૬૫ [૬]) સૂર્ય ૬. સૂર્યબાનપર રેખામાંથી એક રેખા નિકળીને શનિના પર્વત ૭. સૂર્યરે બધપ૨. પર જતી હોય તે આ લોકોને જમીન,
ખાણ કે ખનીજ પદાર્થોથી અતિશય લાભ થાય છે.
(જુઓ આ. નં. ૬૫ [૭]) સૂર્ય રેખામાંથી એક રેખા નિકળી બુધના પર્વત પર જાય તે વેપારી બુદ્ધિથી અતિશય ધન કમાય છે.
(જુઓ આ નં. ૬૫) સૂર્યની રેખામાંથી એક શાખા શનિના પર્વત પર જાય અને બીજી શાખા બુધના પર્વત પર જાય તો આવા લેકો પોતાની વ્યાપાર બુદ્ધિથી ધંધામાં જમીન,