________________
KIMSIMMSINASAMBAMISAMAMMASIMMMMSANMI MNMMANCHMM નિશાની હોય તે એ પાક ચોર હોય છે.
(જુઓ આ. નં. ૬૬ [૨]) આરોગ્ય રેખા ઉપર વર્તુળ કે ચેકડીની નિશાની હોય તે. જીવનમાં ઘા વાગે છે. અને આ રેખા ઉપર યવની નિશાની હોય તે ઉંઘમાં બબડે છે. અને સ્ત્રીઓના હાથમાં આરોગ્ય રેખા ઉપર તારાની નિશાની હોય તો એને સુવાવડના સમયે અધિક દુઃખાવે રહે છે.
સાંકળ-સાંકળવાળી આરોગ્ય રેખાવાળા મનુષ્યો અનેક રોગથી પીડાય છે અને ખાસ કરીને પાંડુ રોગથી પીડાય છે.
સાપલીની જેમ વાંકી-ચૂકી જતી આરોગ્ય રેખાવાળી વ્યકિત કાયમ સાજી માંદી રહ્યા કરે છે.
આરોગ્ય રેખા ઉપર તારાની નિશાની મૃત્યુ તુલ્ય દર્દ આપે છે. અથવા મૃત્યુ આપે છે.
આછી પતાળી આરોગ્ય રેખા અપ અને પીત્તની બિમારી બતાવે છે. અને કેઈકવાર મગજે લેહી ચડી જવાનો રોગ થાય છે.
O
(જુઓ આ. નં. ૬૭ [૧]) કફ પ્રકૃતિ વાળા મનુષ્યને આરોગ્ય રેખા ખરાબ હોય,
કપાતી હોય તે આ લોકોને હદય રોગ આકૃતિ-૬૭
અથવા ફેફસાના રોગ લાગુ પડે છે. સારી બા આરોગ્ય રેખા બુધના પર્વતમાંથી નિકળી ૨.ચવની નિશાની અને આયુષ્ય રેખાને કાપી આગળ વધે તો
બિમારી ભેળવીને જ્યાં આગળ રેખા કપાય છે. એ ઉંમરે મૃત્યુ પામે છે. આ રેખા
ઉપર જ્યાં જ્યાં ડાઘની નિશાની હોય અથવા તે જે સમય દરમ્યાન મતક રેખા અને હદય રેખાને કાપે તે સમયે નાના મોટા રોગો થાય છે. અને મસ્તક રેખા પાસે ચિકડીની નિશાની હોય તે નબળી આંખે અથવા રતાંધળાં પણું સૂચવે છે. TELESEYESETHLIESSENDE SATELELE YENESES VIESIENESESIZNENESESETESENETILIST
४७८