________________
સુવેળા તરીકે ઓળખાવેલ છે. આ ચોઘડીયાની શુદ્ધિ માત્ર દિવસ માટેજ છે, અને આગળના
લેકમાં કહેવાતા કંટક કુલિક અર્ધપ્રહર વિગેરે પણ દિવસે જ સમજી લેવા, કેમકે અર્ધપ્રહર વેળા વિગેરે સૂર્યને આશ્રીને આવે છે
રવિવારે પહેલું પાંચમું અને છડું ચોઘડીયું સુવેળા છે, સોમવારે પહેલું પાંચમું અને આઠમું ચોઘડીયું સુવેળા છે, મંગળવારે ચોથું સાતમું અને આઠમું ચેઘડીયું સુવેળા છે, બુધવારે ત્રીજું છઠું અને આઠમું ચોઘડીયું સુવેળા છે, ગુરૂવારે બીજું પાંચમું અને સાતમું
ઘડીયું સુવેળા છે, શુક્રવારે પહેલું ચોથું છઠું અને આઠમું ચેઘડીયું સવેળા છે. અને શનિવારે ત્રીજું પાંચમું સાતમું અને આઠમું ચોઘડીયું સુવેળા છે આમાં રવિવારથી ગુરૂવાર સુધીના વાના બાકીના પાંચ પાંચ ઘડીયાં કુલિક આદિથી દૂષિત છે, પણ શુક્રવારે સાતમા ચેઘડીયામાં બે દે સાથે રહેલા છે, તેમજ શનિવારે છઠ્ઠા ચોઘડીયામાં બે દે સાથે રહેલા છે, માટે આ બન્ને વારના ચાર ચાર ચેઘડીયા અશુભ હોવાથી બાકીના ચાર ચાર સુવેળા કહેલ છે. I ૫ |
હવે કુલિક વિગેરે ચાર કુવેળા કહે છે--
रवि-बुह-सुक्का-सत्त उ, हायंता कुलिअ कंट उवकुलिआ । अड ति छ इग चउ सग, दो सूराइसु कालवेलाऔ ॥६॥
અર્થ–રવિવાર બુધવાર અને શુક્રવારના સાતમા ચોઘડીયાથી એકેક ઓછું કરવાથી દરેક વારના કુલિક કંટક અને ઉપકુલિક ચે થાય છે. તથા રવિ આદિ સાતે વારેનું અનુક્રમે આઠમું, ત્રીજું, છઠું, પહેલું, શું, સાતમું અને બીજું ચેઘડીયું કાલવેળા કહેવાય છે.
વિવેચન—આ કુયોગે પણ દિવસના અષ્ટમાંશને આશ્રીને કહેલા છે, તેથી રાત્રે તે ગો હતા નથી, અને અહિં અષ્ટમાંશને સમય પણ પૂર્વની પેઠે ચાર ઘડીથી જૂનાધિક જાણુ. તેમાં રવિવારના સાતમાં અષ્ટમાશે કુલિક રોગ હોય છે, ત્યાર પછીના દરેક વારે એકેક સંખ્યાએ ઓછા અષ્ટમાંશમાં અર્થાત્ સોમવારે છઠ્ઠા, ભમવારે પાંચમા, બુધવારે ચેથા, ગુરૂવારે ત્રીજા, શુક્રવારે બીજા અને શનિવારે પહેલા દિનાન્ટમાંશમાં કુલિકામાં આવે છે.
આ ચોગ લાવવા માટે એવી પણ ગણતરી છે કે–પોતાનાથી શનિવાર જેટલા હોય તે વારને તેટલા દિનાષ્ટમાંશ કુલિક હોય છે. અથવા અવળી રીતે ગણતાં શનિવારથી પિતે
૧૫