________________
IMMMMMMMMMMMMMMMMMMMMMIMMINIMIMISAMISA NAMAN
A (જુઓ આ. નં. ૫૯ માં [૭]) સૂર્યરેખા હદયરેખામાંથી નિકળી સૂર્યના પર્વત પાસે પુર્ણ થાય તે ૪૨ વર્ષ પછીની જીંદગી સુખી અને સારી નિવડે છે. અને લોક ઉપયોગી સમાજ સેવાના કાર્યો કરી શકે છે.
કોઈના પણ હાથમાં ભાગ્યરેખા અથવા તે નાની કે મેટી સૂર્યરેખા હોવી જરૂરી છે. આ રેખાથી એ રેખાના સમયમાં માણસ પ્રગતિ કરીને આગળ વધે છે. પરંતુ જો કોઈના પણું હાથમાં આ બંને રેખા ન હોય તે મનુષ્ય સખત મજુરી કરીને ગરીબાઈ ભરેલુ જીવન વિતાવે છે. માટેજ જીવન સારી રીતે જીવવા માટે ધન અને વૈભવ માટે સૂર્યરેખા કે ભાગ્ય રેખા જરૂરી છે.
(જુઓ અ. નં. ૬૦ [૫]) સૂર્ય રેખા
જે તુટક-તુટક હેય અને ભાગ્યરેખા પણ આકૃતિ-%
તુટક હોય તે આ લેકે ગમે એટલા ૪. ટકભાગ્યબા. હોંશિયાર હોવા છતાં પણ પિતાના દરેક પતુટક સરખા. કાર્યોમાં પાછા પડે છે. અને જીવનમાં ઘણી
મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને આ લેકે અતિશય ખર્ચાળ હોવાથી પૈસાની બરબાદ કરી નાખે છે. અથવા તે વ્યાજે
પૈસા મેળવી ફકત બીજાઓ માટે જ કમાતા હોય છે. અને આખરે પોતાની જીંદગીમાં કશું જ બચાવી શકતા નથી.
સૂર્ય રેખા ચંદ્રના પર્વતમાંથી નિકળી અખંડ સૂર્યના પર્વત પર જાય અને સૂર્યની આંગળીને પહેલે વેઢ અતિશય મજબૂત હોય તે આવા કે લેખક થાય છે. અને આંગળીના ટેરવા શંખ આકારના હોય તે કવિતા બનાવી કવિ બને છે. અને આંગળીએ ગાંઠે-ગાંઠે વાળી અને ચરસ હોય તે આ લોકો ઐતિહાસિક, કાવ્ય કે નવલકથા લખનારા હોય છે. આવા મનુષ્યોને મંગળને પર્વત વધારે સારે અને ભરાવદાર હોય તે આ લેકે વીર પુરૂના કાવ્યો લખનાર એ લોકોના ચારિત્રો લખનાર કે યુદ્ધનું વર્ણન સારી રીતે કરી શકે છે.
PAS SANTA CATARINAS SILTIE SOLA TANPA LESENE
ANIMATED THE SCENES A
RE
૪૭૩