________________
જે શુકનો પર્વત સારે હોય તે કરૂણ રસને લેખક થાય છે તેના કાવ્યું કે વાર્તાઓ લોકોના દિલ પીગળાવી નાખે છે. અને લેકની આખમાં આસુ લાવી દે છે. અને શનિને પર્વત મજબૂત હોય તે તેઓ રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ, કે વિજ્ઞાનને લગતા પુસ્તકે લખે છે.
Aam
આકૃતિ-૧ ૪.ભાવ્યરેખા, પ.મંગળમાંથી નીકળતી સૂર્યબા.
(જુઓ આ. નં. ૬૧ પિ) સૂર્ય રેખા ઉપલા મંગળના પર્વત પરથી નિકળી સૂર્યના પર્વત પાસે જાય તે આવા કે ગમે તેવી મુસીબતમાં પણ હિંમત હારતા નથી અને શાંત રીતે ધીરજથી પિતાના જીવનમાં આગળ વધે છે.
સૂર્ય રેખા ઉંડી અને સારી હોય તે મનુષ્ય સારી સર્જન શકિતવાળો અને સૌભાગ્યને પ્રાપ્ત કરનારે હોય છે.
સારી ભાગ્ય રેખા સુંદર હાથ અને અતિશય સારી સૂર્ય રેખાવાળા મનુષ્યો પિતાનું ઘર. બ્લેક કે મકાન અતિશય શોભાયમાન, ભપકા ભર્યું અને સામાને આંજી નાખે તેવું બતાવે છે આ લોકોના દરેક ઓરડાઓ સુંદર રીતે શણઘારેલા હોય છે. અને આ રીતે પિતાની વિલાશીતા અને વૈભવ પ્રિયતા બતાવે છે.
સૂર્ય રેખાવાળા મનુષ્યને સૂર્યની આંગળીને ત્રીજે વે લબે હેય તે તેઓ નાટક, સિનેમા, કલાગ્રહ કે ટીવી વિડીયોમાં મનોરંજન કરી પૈસા કમાય છે. આ લોક સિને કલાકાર કે ટીવી કલાકાર તરીકે આગળ આવે છે. અને સૂર્યની આંગળીને બીજે કે ત્રીજો વેઢ લાંબે અને ભરાવદાર હોય તો તેઓ સારા સંગીતકાર કે ડાન્સર થઈ શકે છે.
४७४