________________
આબરૂ અને વૈભવ ભોગવે છે.
(ઝુએ આ. નં. ૫૧ માં ૬) જો ભાગ્યરેખાની ઉપર કોઈપણ જગ્યાએ ચેરસની નિશાની થતી હોય તે તે સમયે ગમે તેવી મુશ્કેલીઓમાંથી મુક્ત થવાય છે. આ ચારસ માટે એમ કહેવાય છે. કે એ સમય દરમિયાન એ વ્યક્તિ અતિશય મુશ્કેલીમાં આવે અને તે સમયમાં નોકરી કે ધંધા ગુમાવવા પડે અથવા તેા ધંધામાં માટી નુકશાની કરે પરંતુ એ ટાકાને પૈસા જાય છે. પણ આખરૂ બચી જાય છે. માટેજ આચારસની નિશાની ગમે તેવી મુશ્કેલીમાં પણ આખરૂ બચાવે છે.
આકૃતિસ્પર
(જીએ આ. ન’. પર) જે વ્યકિતના આક ચહેરા હેાય પ્રભાવશાળી હાય, આંખા તેજસ્વી હાય, હાથના બધાજ આંગળામાં ચક્રની નિશાની હાય, અંગુઠામાં ચક્રની નિશાની હાય, ખચીજ રેખાએ સારી અને ઉઠાવદાર હાય, શરીર ઉપર તલની નિશાની હોય અથવા લાખા હોય, મણિબંધ ઉપર ત્રિકેાણુની નિશાની હોય તે આવા લેાકેાની એ ચાર પેઢીથી અતિ શ્રીમંતાઈ ચાલી આવતી
હાય છે. અને આ લોકોને કોઈપણ જાતની આર્થિક મુશ્કેલીએ ભોગવવી પડતી નથી. આ લેાકેાને આવક સારી હોય છે. અને આ લેાકેા ખુબજ શ્રધ્ધાળુ, લાગણીવાળા, ધાર્મિક, પરોપકારી અને નિખાલસ હૃદયના હેાય છે. અને ઉપરની નિશાનીએ પ્રમાણે જે ભાગ્યરેખા ચંદ્રના પર્યંતમાંથી નિકળતી હોય તે આવી વ્યકિત સ્વળે આગળ વધીને અતિશય ધન સંપતિ પ્રાપ્ત કરે છે.
જે લેાકેાની ભાગ્યરેખા સારી હોય પણ શુક્રને પર્યંત નરમ હાય ! આ લેકે ગમે એટલે પૈસા કમાતા હોવા છતાંપણ માજ, શેખમાં પૈસા ખર્ચી નાખે છે. અને લગ્નજીવન સારું હોવા છતાંપણુ, પત્ની સારી હેાવા છતાંપણ ખીજી સ્ત્રીએમાં ફર્યા કરતા હેાય છે. આ માટે શુક્રના પર્યંત પર જાળીની નિશાની જરૂરી છે.
આયુષ્યરેખા સારી હાય અને ગુરૂ, શનિનો પર્યંત સારે। હોય તે! આવા લેકે અતિશય ધર્મિક હોય છે. અને અતિશય મેાજ, શેખ કરવાવાળા હોય છે. અને આયુષ્ય પણ સારું ભોગવી શકે છે.
૪૬૮
સ