________________
સરખી જીવવાને અદલે ચડઉતરવાળી
ઢગી સારી રીતે જીવી ને જીંદગીની મજા માણે છે. આ લેાકેા ચંચળ મનના હોય છે. આરંભે સૂરા હેાય છે પણ પેાતાના વિચારને હિંસામે એકજ કાર્યમાં લાંબે વખત ટકી શકતા નથી માટે જ આ લેકેાને જીંદગીમાં ચડ ઉત્તર અને પોતે ઉભી કરેલી ઉપાધીએ ભેગવવી પડે છે. ગમે તેવા દુઃખમાં પણુ પાતાના મનનું સમતાલ પણ જાળવી રાખીને સમય અને સજોગોને આધીન પેાતાનું જીવન ગુજારે છે.
G
આકૃતિ-૪૦ ૧.આયુષ્ય ફૈબા ૨.મસ્તક રબા ૩. હૃદય રેખા ૪. ભાગ્ય રેખા
અનાવે છે. આવા લેાંકે પૈસા કમાવા માટે સખત મહેનત કરીને જીદગીમાં ખીન્દ્ર માજ શેખ કરી શકતા નથી ફકત લોભીયાની જેમ પૈસા ભેગા કરી જાણે છે.
B
ચંદ્રના પવ ત પરથી આ રેખા તૂટક તૂટક આગળ વધે અથવા મસ્તક રેખા પાસે અટકી જાય તે આ લેકે નાની જીંદગીમાં ઘણી મુશ્કેલીઓથી આગળ આવે છે. નોકરી બદલવી પડે છે અથવા ધધામાં અવાર નવાર નુકસાનીએ આવે છે, અથવા તા જ્યારે ધધામાં કમાવવાનું હોય ત્યારે એ સમયે જુના ધંધા બદલીને નવા ધંધામાં ઝુકાવે છે આ લેાકે અસ્થિર વિચારના હાય છે અને પોતે લીધેલા કાઈપણ કાર્યો પુરાં કરી શકતા નથી અને આખી જીંદગી દુઃખી અને સાધારણ રીતેજ પસાર કરે છે.
આકૃતિ-૪૧ ૧.આયુષ્યરેખા ૨.મસ્તક રેખા 3. હૃદય ખા ૪. ભાગ્ય રેખા
(જીએ આકૃતિ ન. ૪૦) જે ભાગ્ય રેખા ચંદ્રના પર્વત પરથી નીકળીને સીધી શનિના પર્વત પાસે જાય તે આ લૈકામાં પૈસા મેળવવાની જખના અતિશય વધી જાય છે. જીંદગીમાં પૈસા એજ સર્વસ્વ છે. એમ માને સારામાં સારૂ ધન કમાઈ પેાતાને માટે અથવા કુટુંબીએ માટે સારી એવી મિલકત સ્થાવર જંગમ, જમીનેા અને મકાને
MATAKARNAINENESENENESES
૪૧
(જુઓ આકૃતિ નં. ૪૧) જો ભાગ્ય રેખા ચંદ્રના મધ્ય ભાગમાંથી નિકળી
મસ્તક રેખા પાસે
થઈ હૃદય રેખા પાસે લેાકેા ને ૨૮ થી ૪૨
અટકી જાય તે આ
વર્ષોં સુધીમાં સારા એવા પૈસા કમાય છે. આ લેાકીનું બાળપણ અને પાછલી જીંદગી દુઃખમય પસાર થાય છે.