________________
ભાગ્ય રેખા હૃદયના પર્વતની ઉપરથી અને શનિના પર્વત સુધી જતી હોય તે આ લેકેની ૪૮ વર્ષ પછીની પાછલી જીંદગી સારી જાય છે અને શાંતીનું જીવન પસાર કરે છે. પરંતુ આ લોકોને બાળપણ અને મધ્ય ઉંમર નિષ્ફળ, તકલીફ અને સંકવાળી પસાર થાય છે
(જુઓ આ નં. ૩૯) : ભાગ્ય રેખા આકૃતિ-૩૯ ચંદ્રના પર્વતમાંથી નિકળી સીધી શનિના ૧.આયુષ્યરેખા પર્વત પાસે જઈને ગુરૂના પર્વત તરફ 2મસ્તક ૨ખા વળે છે તે આવા સ્ત્રી પુરૂષ ૩હુદય રેખા પાછલી ઉંમરમાં સુખી અને ધાર્મિક ૪.બા રેખા જીવન ગુજારે છે આવા લોકે ૫૦ વર્ષની
ઉંમર પછી ધાર્મિક કાર્યો અથવા
ધરમમાં પૈસા વાપરવા અથવા તે મંદિરને જિર્ણોદ્ધાર કર, કુવા, તળાવ કે ધર્મશાળાઓ બંધાવવી અથવા તે કલેજે સ્થાપવી અથવા પિતાના સમાજની ઉન્નતિ માટે સારા કાર્યો કરી ધન ખર્ચે છે ચંદ્રના પર્વત પરથી નિકળતી રેખાવાળા મનુષ્ય થોડા તરંગી, દીવા સ્વપ્ન જેવાવાળા અને જીવનમાં ચંદ્રની માફક ચડતી પડતી જોનારા હોય છે. ઘણીવાર આવી રેખાવાળા પુરૂષો બીજી સ્ત્રીઓથી અથવા પિતાની પ્રેમીકાઓની મદદ અને સલાહથી જીવનમાં આગળ વધનારા હોય છે. આવી વ્યકિતઓને પિતા સાથે વિચારોમાં મતભેદ પડે છે અને ઘણીવાર આવા લોક પિતાથી અલગ રહીને સ્વતંત્ર રીતે આગળ વધે છે અને કોઇકવાર દુઃખી પણ થાય છે. આ ભાગ્યરેખા પરાધીન ભાગ્યોદય બતાવે છે. માટેજ આવા લોકેએ કોઈની પણ સાથે રહીને અથવા તે બીજાના હાથ નીચે કામ કરીને અથવા તે એમના ઉપર કેઈને પણ કંટ્રોલ હોય તે આવા મનુષ્ય બહુજ ઝડપથી આગળ વધે છે અને પિતાનું પરાક્રમ કે વ્યક્તિત્વ ખીલવે છે. આવા લેકે આવનારી ગમે તેટલી મુશીબતોને હસતે મુખે સ્વીકારી લે છે. અને અંદગી એક