________________
SAMIMISEMMasa Madamnasa malamanaMaNaMasaranama તમે ફકત તમારૂ કર્તવ્યજ બજાવ્યું છે એમ કરીને ઉભા રહી જાય છે. અને જ્યારે આવી વ્યક્તિને ત્યાં સારા પ્રસંગ હોય અથવા એને કોઈની પણ જરૂરિયાત હોય ત્યારે આવા પ્રસંગે નજીકના સગાવહાલાઓ છટકી જાય છે. આવી વ્યક્તિઓ સંસારમાં કે સગાઓમાં લોકોનું ગમે તેટલું કરવા છતાં અને દાન ધર્મમાં પૈસા વાપરવા છતાં પણ એ લોકો પાસે પૂર્વભવના પૂણ્યને લીધે પૈસા ખૂટતાં નથી અને કાયમ માટે શ્રીમંત કે અતિ શ્રીમંત બનીને જ રહે છે. ઘણીવાર લાગણી શિલ સ્વભાવને હિસાબે સગાસબંધીઓમાં આલકોને ઘણું સહન કરવું પડે છે. છતાં પણ આ લોકો એકજ ધંધાને વળગીને જીવનમાં સારી રીતે આગળ વધે છે.
જુઓ આકૃતિ ૩૭ : ભાગ્યરેખા આકવિ.૩૭
આયુષ્ય રેખાથી દૂર અને મણિબંધ૧.આયુષ્ય રેખા
માંથી નિકળીને શનિના પર્વત તરફ તમસ્તક રેખા જાય તો તેવા મનુષ્ય પોતાની જાતે જ ૩. હૃદય રેખા
નાનપણથી મહેનત મજુરી કરીને ૪.ભાગ્ય રેખા
આગળ આવે છે. આ લોકોને સગાવહાલાની, કુટુંબીઓ તરફથી કે મિત્રો
તરફથી ઓછી મદદ મળે છે. છતાં પણ આવા મનુષ્ય પિતાના આત્મ વિશ્વાસથી જીવનમાં આગળ વધે છે. આજ રેખા જે મસ્તક રેખા પાસે પુર્ણ થતી હોય તે આ લોકોના જીવનમાં નાનપણથી લઈને ૩૪ કે ૩૫ વર્ષ સુધી સુખ સગવડ અને પૈસો રહે છે અને પછી જ જીવનમાં મુશ્કેલીઓ ચિંતાઓ અને પૈસા કમાવવા માટે અતિશય તકલીફ પડે છે.
C IT IS
_.
|
_|
જુઓ આકૃતિ નં. ૩૮ઃ ભાગ્યરેખા મસ્તક રેખાની થેડી નીચેથી અને હૃદય રેખાની થેડી ઉપર હોય તે આવા લેકોને મધ્ય ઉંમર એટલે કે ઉંમર ૨૮ થી પ સુધી પૈસાનું સુખ સારું મળે છે. પરંતુ બાળપણ અને વૃદ્ધાવસ્થા દુખી અથવા તકલીફ વાળી જાય છે.
-
આકૃતિ-૩૮
૪૫૯