________________
પ્રેમ લગ્નમાં સફળ થાય છે. પતિ પત્નીને એક બીજા માટે કાયમ માટે અતિશય લાગણી અને પ્રેમ રહે છે. તેઓને એકબીજા વગર ચાલતું નથી. ને આ રેખાની અંદર અલગ શાખા અથવા કાપા પડ્યા હાય તે આ લાકે પ્રેમ સબંધમાં વારંવાર નિષ્ફળ જાય છે, અને આયુષ્ય રેખા અને મસ્તક રેખા અને છુટી પડતી હોય તે આવા લેાકેાને લગ્ન પહેલા અને લગ્ન પછી પણ અન્ય પ્રેમ સંબંધ હોય છે. અને આગળ જણાવ્યા પ્રમાણે હૃદય રેખા સંપૂર્ણ સારી હોય, વળાંક લઈ ને તર્જની મધ્યમા આંગળીની વચમાં પૂર્ણ થતી હાય તે આવી વ્યકિત જેને પ્રેમ કરે છે, તેના માટે ાન આપવા તૈયાર રહે છે. અને દિવસ રાત પેાતાના પ્રેમી પાત્ર માટે આકુળ વ્યાકુળ રહે છે. આવા લાકા નાજુક હૃદયના, કામળ અને અતિશય લાગણીવાળા હોય છે. આ લોકોને પ્રેમની સામે પ્રેમ કે લાગણીને રિસ્પોન્સ ન મળે તેા ક્રિલ પર ઊંડા આઘાત લાગે છે અને દુઃખી થાય છે. આવી રેખાવાળી સ્ત્રીઓને લાગણી ફુંકરાતા વાત વાતમાં ખોટુ લાગી જાય છે, અને રિસાઈ જાય છે, પરંતુ તે મનાવવામાં આવે તા તાબડતાબ માની જાય છે, અને જો પ્રેમમાં નિષ્ફળતા મળે તે આપઘાત કરવાનાં પણ પગલાં લે છે. આ લેાકેાને પ્રેમ આદશ પ્રેમ હોય છે અને પેતાના પ્રેમી પુરૂષ માટે ગમે તેવા ખરાબ સોગો કે ખરાબમાં ખરાબ સ્થિતિ પણ સ્વીકારવા તૈયાર રહે છે. માટેજ આવી સ્ત્રીએ પાતાના પ્રેમી તરીકે દુનિયામાં નામ કાઢે છે. જેવાકે લૈલા મજનુ, શિરિફરહાદ, નળદમીયંતી, સત્યવાન સાવિત્રી જેવી હોય છે. ઘણી વાર તે આવા પ્રેમીએ સારસની જોડી જેવા હોય છે, આ લેાકેા જી ંદગીભર સમુદ્ર જીવન વિતાવીને એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બને છે.
2
આકૃતિ-૩૦ ૧.મસ્તકરેખા ૨.આયુષ્ય શેખા 3. સીધીહૃદયરેખા
જુએ આ, ન. ૩૦ જો હૃદય રેખા શિનના પર્વત પાસે પૂરી થતી હોય અને સીધી હોય તે આવા લાકે વ્યવહારુ અને બુદ્ધિશાળી હાય છે. લાકે પ્રેમ ઘેલા લાગણીવશ થતા નથી આ લાક કઠણ કાળન્તના હોય છે. અને પૈસાને જ જિંદુગીમાં મહત્ત્વ આપનારા હોય છે, અને
આ
આ લેકે: એમજ સમજે છે પૈસા વગરના પ્રેમ લુખ્ખા અથવા ટકી શકતા નથી તેમ
માનનારા હોય છે અને પાતાની દૃષ્ટિએ પ્રેમીઓને
પાગલ અથવા તે ઘેલછાવાળા માને છે.
આ લેાકે જેવા સાથે તેવા બનનારા હોય છે. આ લેકે પ્રેમમાં ન માનનારા, વિલાસી જીવન
BENZENEN
S
ENE
BIBSENESESETENESEENESES
૪૫૩