________________
)
5
અ
»
MaMMMMIMASAMMMNAMNANANANANMMMNASIMAMISANAKANNMDAMM
જીવવાવાળા અને આવા પુરુષો શારીરિક સંબંધથી પિતાની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. અને પ્રેમમાં શારિરીક સંબંધ ન હોય તે પ્રેમ ટકી શક્તા નથી એમ માને છે. આવા સ્ત્રી પુરૂષો વિલાસી વાસનાપ્રિય અને વિકારી હોય છે. તે શરીરના સૌંદર્યને વધારે માને છે સુંદરતા મળતી હોય તે તે મેળવવા અથાગ પ્રયાસ કરે છે. આવા સ્ત્રી પુરૂષો ભ્રમર જેવા હોય છે.
જુએ આ. નં. ૩૧ હૃદય રેખા આકૃતિ-30
બુધના પર્વતમાંથી નિકળી ત્રણ ફાંટા ૧.મસ્તકરેખા
વાળી બને તે (૧) ગુરુ તરફ (૨) ગુરુ
અને શનિની વચમાં (૩) શનિ તરફ ૨.આયુષ્યરેખા,
હોય તે આવા લેકે સારા અને 3. ત્રણફાંટાવાળી
આદર્શપ્રેમી બને છે. આવા સ્ત્રીપુરુષે હરેખા
વ્યવહાર કુશળ, વિલાસી, મજબૂત હૃદયના અને પિતાના મન ઉપર
સામ્રાજ્ય ભોગવનારા હોય છે. આ લોકો માયાળુ દયાળુ ઉદાર દીલના હેય છે આ લેકે પિતાના ભેગે બીજાના અથવા તે સમાજ સેવાના કાર્યો કરે છે. પિતે પરદુઃખ ભંજન હોવાથી બીજાનું ભલું કરવા માટે તન, મન અને ધનથી સેવા કરે છે. આ લોકો બીજાનું દુઃખ જોઈ શકતા નથી. બીજાનું દુઃખ જોઈને પિતાનું હૃદય પણ દ્રવી ઉઠે છે. આ ત્રણ ફાંટાવાળી રેખામાં શનિ તરફને ફાંટે વધારે મજબુત અથવા બળવાન હોય તો તેઓ મોજશેખવાળા અને વિલાસી થાય છે અને પિતાના માજશેખ અને વિલાસની પાછળ પિતાના ધનની બરબાદી કરી નાંખે છે. આ લેકે સ્વાર્થી હોવાથી તેને સગાવાલા અને મિત્રો બહુ ઓછા તેની પાસે આવે છે. દયા અને લાગણી વગરના હોય છે. અને ત્રીજો ફાંટો ગુરૂ તરફ જતા વધારે સારે હોય તે મિત્રોમાં, સગાવાલાઓમાં અને કુટુંબમાં જસ મેળવવાવાળે ઉદાર અને પ્રેમાળ અને મીઠી જબાનવાળે હોય છે.
જુઓ આ. નં. ૩૨ હદય રેખા આખી અથવા કૃતિ. ૩૨
સળંગ જવાને બદલે તૂટક-તૂટક હોય અથવા
બે ભાગ પડયા હોય તે અમુક સમય ૧.મસ્તફરેખા હૃદયને લાગતી બિમારી અથવા હાર્ટ 2.આયુષ્યરેખ
એટેકને રગ બતાવે છે. સાંકળી આકારની
હૃદય રેખા અસ્થિર પ્રેમ બતાવે છે. અને 3. તુટક..તુટક
હાથમાં હૃદય રેખા ન હોય તો તે અતિશય હૃદયરેખા સ્વાથી બને છે જે હૃદય રેખા પર કાળા
ડાઘની નિશાની હોય તેઓ હૃદય અને ફેફસાની નિર્બળતા બતાવે છે. હૃદય રેખાની નીચે જે
૪૫૪