SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ MIMIMIMIMIMIBASINCI MISAMIMININAMAMIMININES MANIRAMIMININAMIM લોકે દ્વિઅથી બેલનારા હોય છે સમય આવે જુહુ બોલતાં કે ફરી જતાં વાર લાગતી નથી. જુઓ આ. નં. ૨૮ મસ્તક રેખામાં ચીપીયાની નિશાની સારા હાથમાં ઘણું સારૂ ફળ આપે છે. અને માણસ ધારે તે સારામાં સારે પૈસા અને સુખ ભોગવી શકે છે કોઈકવાર મસ્તક રેખાના અંતમાં ત્રણ પાંખીયા હોય છે. એક બુધ તરફ જાય છે બીજો મંગળ તરફ જાય છે અને ત્રીજો ચંદ્ર તરફ જાય છે આ મસ્તક રેખાને સારામાં સારી મસ્તક રેખા કહેવાય છે. આવા મનુષ્ય મોટા વેપારી, મોટે કવિ કે મહાન હૈદ્ધ બને છે. આ લોકો ઓછી મહેનતે ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે, અને જીંદગી વિજયી નિવડે છે. મસ્તક રેખા ઉપર ત્રિકોણની નિશાની અતિશય પૈસો બતાવે છે. ( અબજો પતિને ગ બતાવે છે) મસ્તક રેખાના અંતમાં ચીપીયાની નિશાની હોય તેના એક છેડા ઉપર યવની નિશાની હોય છે તેવી વ્યકિતએ હલકી જાતની વ્યકિતઓ સાથે ગુપ્ત સંબંધ રાખે છે, ટુંકી મસ્તક રેખા શનિની હોય તો તેને ગુપ્ત દર્દો થયા કરે છે. અને સૂર્યના પર્વત પાસે અટકેલી મસ્તક રેખાઓ ચવની નિશાની હોય તો આંખના રેગ બતાવે છે. (૧૬) હૃદય રેખા હૃદય રેખા હથેળીના ઉપરના ભાગમાં મસ્તક રેખાની ઉપરથી ગુરૂના પર્વતમાંથી નીકળી અથવા તે બુધના પર્વતમાંથી નીકળી આગળ વધે છે. બુધના પર્વત નીચે નિકળીને આ રેખા સૂર્ય, શનિ અથવા ગુરૂના પર્વત પાસે અટકે છે. જુઓ આ. ન. ૨૯, હૃદય રેખા જે સારી હોય તે સામાન્ય જાતિય વૃત્તિ બતાવે છે. અને અાકલ૨૯ સામાન્ય હોય તે સામાન્ય જાતિય પ્રવૃત્તિ બતાવે છે. આ રેખા બુધના પર્વતમાંથી નિકળી શનિના પર્વત સુધી જ પહોંચતી હોય તેવી વ્યક્તિઓમાં સ્વાથીપણું અને પ્રેમ સંબંધમાં વાસનાનું પ્રાધન્ય બતાવે છે, જે હૃદય રેખા વળાંક લઈને ગુરૂના પર્વત પાસે અથવા તજની અને મધ્યમાં આંગળીની વચ્ચે પૂર્ણ થતી હોય અને આ રેખામાં જે બીજી શાખાઓ અથવા કાપ ન પડતા હિય તે આવા સ્ત્રી પુરૂષ એકવાર પ્રેમસંબંધમાં નિષ્ફળ જઈને બીજીવાર પ્રેમલગ્ન અથવા YENES DE LES SEVES ESSENTIABLESELENLEYERES DE SENESTE LESENEYENDAS DE EXTER ૪૫૨
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy