________________
Mama anasah a san nasasasasasasasasasasalasanasiasa
જુઓ આ. નં. ૨૧ મસ્તક રેખા
નાની હોય અને તેના અંતે તારાની નિશાની આકૃતિ-૨૨
હેય તે તે મનુષ્યનું મોત અકસ્માતથી
થાય છે અને મસ્તક રેખા અને આયુષ્ય ૧૧.મસ્તકરેખા
અને ટૂંકી હોય અને બંને રેખા ઉપર ૨.હદય રેખા તારાનું ચિન્હ હેય તે ભર યુવાનીમાં મત
થાય છે. આ જ પ્રમાણે બંને રેખા ઉપર તારાની જગ્યા પર ચોકડીની નિશાની હોય
તે પણ જુવાનીમાં મૃત્યુ પામે છે. જુઓ આકૃતિ નં. ૨૨ મસ્તક રેખા આખા હાથની આસપાસ નીકળતી રેખા અથવા લાંબી હોય અને હૃદય રેખા નાની હોય તે આવા લેકે મનથી અને હૃદયથી કામ કરનારા હોય છે. લાગણીને દબાવી દે છે અને પિતાના મનથી જ ધારેલા કાર્ય પાર પાડે છે. આવા લોકો અતિ લોભી હોય છે અને પિતાના પ્રેમને પણ ભૂલી જાય છે. દરેક વસ્તુ પિતાના સ્વાર્થને ખાતરજ જુએ છે. તેને લાગણું અને કરૂણાની અસર થતી નથી અને પિતાના સ્વાર્થ ખાતર શરમ વિનાના થાય છે.
(જુઓ આકૃતિ નં. ૨૩) મસ્તક આકૃત-૨૩
રેખા અને આયુષ્ય રેખા સાધારણ ૧.મસ્તકરેખા છુટી પડેલી હોય તે તે લેકે ૨. આયુષ્યના આત્મવિશ્વાસુ, પિતાની જાત પર 3. તલની નિશાની આધાર રાખનાર, હિંમતવાળા ૪. ગુરુના પર્વત સ્વતંત્ર વિચાર ધરાવનારા થાય છે. ઉપરઉભી રેખાઓ પરંતુ મસ્તક રેખા વધારે પડતી
છૂટી પડેલી હોય તે આ લોકોને
જંદગીમાં ગંભીર ભૂલ કરીને પસ્તાવાનો પ્રસંગ આવે છે. ઘણીવાર આ લોકો ગુસ્સામાં ન કરવાના કામ કરી બેસે છે અને પછી પસ્તાવો કરે છે.
જુઓ આકૃતિ નં. ૨૩ (૩) મસ્તક રેખા ઉપર તલની નિશાની અભ્યાસમાં પ્રગતિ હતાવે છે. અને બુધની આંગળીને પહેલો ભાગ લા હોય તે તેની લેખન શકિત સારી
૨૪૮