________________
SaralanaraNAMNARAsosaajananananananananananasaranasahaaranasan
આકૃતિ નં. ૨૦ માં ૨ સામાન્ય રીતે દરેકના હાથમાં ત્રણ રેખા હોય છે. (૧) આયુષ્ય રેખા (૨) મસ્તક રેખા (૩) હૃદય રેખા પરંતુ કેટલાક હાથમાં બેજ રેખા હોય છે. (૧) આયુષ્ય રેખા અને (૨) મસ્તક અથવા હૃદય રેખા હોય છે તે આ સમયે હૃદય અથવા મસ્તક રેખામાંથી કઇ રેખા અદશ્ય હશે તે જાણવું મુશ્કેલ થાય છે. પરંતુ મેટે ભાગે મસ્તક રેખાજ હયાત હોય છે એમ માનવામાં આવે છે. જેના હાથમાં હૃદય રેખા વિનાની મસ્તક રેખા હોય તે લોકો લાગણી વિનાના, દયા વગરના, કુર અને વખત આવે ઘાતકી, આચાર, વિચારના હોય છે. તેઓ કંજુસ લેબી અને વેરનો બદલે લેનારા હોય છે. પૈસા ખાતર ગમે તે કરનારા હોય છે.
મસ્તક રેખા આયુષ્ય રેખાને અડીને નિકળતી હોય તે પિતાના કાર્યમાં સાવધાની પૂર્વક ચાલનારા અને પિતાના કાર્યમાં સફળતા મેળવનારા હોય છે. લાંબી મસ્તક ખાવાળા લોકો મજબુત માનસિક શકિત ધરાવે છે. અને ટૂંકી મસ્તક રેખાવાળા મનુષ્ય નબળા મનના અને અસ્થિર મગજના પણ હોય છે.
LAAA
-
જુઓ આ. નં. ૨૧ મસ્તક રેખા
ખુબજ વળાંક લઈને ચંદ્રના પર્વત પર જાય આકૃતિ
તો આવા લકે કપનાવાદી, દીવા સ્વપ્ન
જેનારા અને કાર્ય શકિતના અભાવવાળા ૧મસ્તકરેખા
હોય છે. પિતના કોઈપણ કાર્ય સંપૂર્ણ કરી ૨.ચંદનો
શક્તા નથી. અને મસ્તકરેખા ઉપર ખરાબ પર્વત. 3. તા૨
નિશાની હેય તો આત્મહત્યા કરે છે.
મસ્તક રેખા અને આયુષ્ય રેખા
બંને જોડાઈને આગળ જતી હોય તે તેવા માણસો એટલાજ સમય સુધી પિતાને ભાગ્યોદય કરી શકતા નથી આવા લોકો શરમાળ અને કાર્યશકિત હોવા છતાં પણ અમલમાં મૂકી શકતા નથી.
મસ્તક રેખા ગુરૂના પર્વત પરથી નિકળતી હોય તો તેઓ દરેક કાર્ય વિચાર પૂર્વક કરવાવાળા, બુદ્ધિશાળી, ન્યાયપ્રિય, અને લાંબુ વિચારનારા હોય છે.
BELLELES SEVESESESESSENESTELENETESENESESELEVENESELESELESERSLENESSES
४४७