________________
આકૃતિ-૧૯ ૧.આયુષ્યરેખા મસ્તક રબા 3. હૃદય રેખા
દેખાય છે. અને પૈસા મેળવવા માટે આકાશ પાતાળ એક કરે છે. ધંધામાં ખાટુ બેલવું કે ખાટુ કરવુ કે અનિતિને પૈસા કમાવવે આ લેાકેાને મન રમત હોય છે. આ લેકને પ્રેમ પશુ બહારના દેખાવ હોય છે. ફકત સ્વાર્થી અને પૈસાના પૂજારી હોય છે. જીવન જીવી જાણવુ અને સ્વછંદતાથી જીવન ભાગવી જાણવું તેવું માનનારા હોય છે એ લેાકેાને કાલની પરવા હૈતી નથી.
TENEN EN ENES
(૧૫) મસ્તક રેખા
ગુરૂના પહાડની નીચેથી નિકળી મંગળ કે ચંદ્રના પર્યંત તરફ્ જતી હૃદય અને આયુષ્ય રેખાની વચ્ચે સમાન અંતરે જતી રેખાને મસ્તકરેખા કહે છે. આ રેખા ખાસ કરીને માણસની માનિસક શકિત, વિચાર શકિત અને બુદ્ધિમતાનુ' સૂચન કરે છે.
આકૃતિ ન. ૨૦ જુએ મસ્તકરેખા આયુષ્ય રેખાની અંદર થઈને મંગળના પ ત તરફથી નિકળતી હોય તેા આવા સ્ત્રી પુરુષ સ્વભાવે ક્રોધી, ઝનુની અને માનસિક શક્તિ કમોરવાળા હાય છે અને મિત્રો ને પણ શત્રુમાં બદલી નાંખે છે.
(આકૃતિ ન'. ૧૯) જો આયુષ્ય રેખાથી મસ્તકરેખા અતિશય છૂટી પડતી હાય મસ્તક રેખા શશિનના પર્વત પાસે જઇ નીચે વળાંક લઇને ચંદ્રના પર્વતને મળતી હેાય તે આવા લેકે અતિશય ઉડાઉં, ધંધામાં જોખમી સટ્ટો અને સાહસમાં માનનારા કાસી અને ચારિત્ર વગરના હેાય છે. આ લાકોને દુનિયામાં પૈસાથીજ સ્વગ
આકૃતિ ૨૦ ૧ આયુષ્યના
G
૨મસ્તકરખા +હૃદયરેખા
૪૪૬
鮮