________________
SOMMARNA ananasasaMaMaMINSANIRANASASINDAMANAN REMANEMADAM
અંગુઠાના મૂળમાંથી નિકળતી આયુષ્ય રેખા અને શુકનો પર્વત સાંકડે હોય તો બનતાં સુધી તેને સંતાન થતા નથી.
આયુષ્ય રેખાની શરૂઆતમાં યવની નિશાની હોય તો વારસાગત રેગ બતાવે છે.
આયુષ્ય રેખાનાં અંતમાં જાળીની નિશાની હોય તો તે વ્યભિચારી હોય છે. અને જે ત્રિકોણની નિશાની હોય તો તે મનુષ્ય મહેનતુ થાય છે. અને પિતાનું ગુજરાન સારી રીતે ચલાવે છે.
આયુષ્ય રેખાના અંતે ચીપીયાની નિશાની હોય તો તેને ધડપણ સુધી સખત કામ કરવું પડે છે અને એ લોકોને આરામ મળતું નથી. અને પાછલી જીંદગી ગરીબીમાં જાય છે
(જુઓ આકૃતિ ન. ૧૮) આયુષ્ય આકૃતિ-૧૮ રેખાથી મસ્તક રેખ છુટી પડતી હોય
તે તેવા સ્ત્રી પુરૂષે સાહસિક, પિતાનું ૧.આયુષ્યરેખા
ધાર્યું કરવાવાળા, ઝનુની, ગુસ્સાવાળા ૨.મસ્તક ના
અને શુકનો પર્વત ખરાબ હોય તે ૩.હૃદય રેખા
ચારિત્ર હીન થાય છે. આવા લોકો બિન્ધાસ પણે નાના મેટાની શરમ રાખ્યા વગર કડવું સત્ય બેલનાર હોય છે
(
ક
અને નાની નાની બાબતોમાં કજીયા કંકાસ કરે છે. આવેશમાં છેલ્યા પછી એ લોકો અફસોસ પણ કરતા હોય છે કે આવી રીતે બોલીને સામાને છેટુ લાગે એવું વર્તન ન કરવું જોઈએ પરંતુ સહન શકિતના અભાવને લીધે ગુસ્સામાં આવી જઈને બેફામ અને બિન્ધાસ બેલનારા હોય છે. આવી વ્યકિત કયારે રાજી થશે અને કયારે નાખુશ થશે તે કહી શકાતુ નથી આ લેક પિતે છે તે સામાન્ય ગુપ્ત વાત કાયમ માટે સંગ્રહી શકે છે. પરંતુ પિતાનું અહિત થતુ હોય તો તરત જ બદલે લે છે. આવી વ્યક્તિ ખુશ થાય તે બધુજ આપી દે છે અને નાખુશ થાય તો પિતે આપેલા ભેટ સોગાદ પણ પાછા માંગી લે છે. પરંતુ સાહસિક સ્વભાવના હિસાબે આવા લેકે સારા કાર્યો કરવા ધારે તે આસાનીથી કરી શકે છે. અને ખરાબ કાર્યો કરવા ધારે તે છેક છેલ્લી પાટલીએ એ બેસનારા હોય છે
LAS LEYENLESENELLNESELELENETXANELESEYENLETE SIENELEN DIREN EN