________________
જીવન આપે છે, આ રેખા ગુરૂના પવતમાંથી નિકળતી હોય અને તેને વિસ્તાર માટે હાય તે તે માણુસને વિદ્વાન અનાવે છે. ઊંચા હોદા પર લાવે છે. અને મહત્વાકાંક્ષી અનાવે છે. આયુષ્ય રેખા આયુષ્ય ઉપરાંત તમે શકિત શાળી છે કે નિરાશાવાદી છે તે પણ બતાવે છે.
999 f
આકૃતિ-૧૪ આયુષ્યરબા
નફરત કરનારા અને કાઇકવાર આવા પુરૂષોને સંતાન હેાતા નથી અથવા વાંઝીયા રહે છે. આવી વ્યકિત સાથે સ્ત્રીનું લગ્ન નિષ્ફળ જાય છે કારણ કે તે સ્ત્રીની ઈચ્છા પૂર્ણ કરી શકતે નથી અને પોતે અતિશય લાભી હોય છે. પરંતુ પોતાની મિલ્કત મીત્રને માટે મુકીને જાય છે.
આકૃતિ ૧૫
(જુએ. આ. નં. ૧૪) આયુષ્ય રેખા ગુરૂના પર્વતમાંથી નિકળે તે તે મનુષ્ય અતિશય લેાભી, ધનની પ્રમળ ઈચ્છાવાળા, વિજયી, આબરૂવાળે, ઉત્સાહી અને મેટા મોટા નામાંકીત વ્યક્તિની એળખાણુ ધરાવનાર થાય છે. આયુષ્ય રેખા અ ંગુઠાની પાસેથી નીકળીને શુક્રના પર્વતને સાંકડા કરતી હેય તા તેવા લેાકે લાગણી વિનાનો, ઠંડા, સાંસારીક ઈચ્છા વગરના, સ્ત્રીને
૪ર
અંગુઠે અને ગુરૂના પતી વચ્ચેથી આયુષ્ય રેખા નીકળી શુક્રના પર્યંતને પહેાળી અનાવીને મિણબ`ધ તરફ જતી હોય આવા મનુષ્યા, ઉત્સાહી, શક્તિશાળી, ઉદાર લાગણી પ્રધાન, મેાટા દિલવાળા, આ ક શક્તિવાળા અને શૅકસી હૈાય છે. તેની સાથે પરણાવેલી સ્ત્રીનું જીવન સફળતાને વરે છે. આવા લેાકેાનું આયુષ્ય પણ લાંબુ હાય છે આ રેખાની નીચે મણિબંધ
y
પાસે વિકેણુની નિશાની અનતી હોય તે એના જીવનમાં સાહસ અને દેશ પરદેશની મુશાફરી ઘણી લખી હાય છે આછી પાતળી આયુષ્ય રેખાવાળા માણસે સ્વભાવ નરમ ઘેાડી વારમાં કંટાળી જનારા, અશાંત, બેબાકળા અને નિરાશાવાદી હોય છે. આ લાકે સાચા, મોટાની પરખ કરી શકતા નથી માંદગીથી જલ્દી કંટાળી જનાર, અપચાની અને ઝાડાની કાયમ
BUZZES
VENEZURUONEEN