________________
MMMMM MINNMMMNMNMASINAMNMMMNINASIMANAKAHANAMM
( કનષ્પીકા (Fourth Finger) જુઓ આકૃતિ નં. ૬ (ઈ બુધની આંગળી ટેડી હોય તો ચાલુ પરિસ્થિતિને સમજવાની તેનામાં તીવ્ર શક્તિ હોય છે. લાંબી આંગળી હોય તે પ્રભાવશાળી અતિશય પ્રેમી અને સામા ઉપર છાપ પાડવા શક્તિ ધરાવે છે. આ આંગળી પ્રમાણ કરતાં વધારે લાંબી હોય તે આ વ્યવહાર, બહુ બોલનાર અને કાર્ય શનિની અભાવ બતાવે છે. બુધની આંગળીના ટેરવા અણિદાર હોય તે વક્તૃત્વ શકિત સારી અને ભારે અભ્યાસ બતાવે છે અને ચોરસ ટેરવા હોય તે તે સારા વિચાર સારી બુદ્ધિ, વ્યવહારુ અને ખપ પુરતી જ વાત કરવાવાળા હોય છે. બુધની આંગળી વાંકી હોય તે તેઓ સ્વાથી અને મનના મેલા હોય છે. અને પિતાના સ્વાર્થ ખાતર બીજાને નુકશાન કરે છે. બુધની આંગળીને આગળના ભાગ સાધારણ વળેલ હોય તે મશીનરીથી લાભ બતાવે છે. બુધની આંગળીનો પહેલો વેઢ હેય તે બોલવામાં ચતુર હોય છે અને વેઢા બહુજ લાંબે હોય તો અસત્યવાદી હોય છે. પહેલા વેઢા ઉપર આડી રેખા હેય તે વખ મારવાવાળા હોય છે અને પિતાને હોંશિયાર સમજે છે. પહેલા વેઢા ઉપર તાસનું ચિન્હ હોય તે તે માણસના લગ્ન થતા નથી.
એ બીજે વેઢો 6 બીજા વેઢા ઉપર સીધી, ઉભી રેખાઓ પિતાના જીવનમાં સુખ શાંતિ અને આબાદી મેળવે છે. અને આડી રેખા હોય તે જીવનમાં મુશ્કેલી આવે છે. બુધની આંગળી ઉપર બિંદુનું ચિન્હ હોય તે ચાર વૃત્તિ બતાવે છે. બુધની આંગળી ઉપર આગળના ભાગમાં ચક્ર હોય તો ચાર વૃત્તિ બતાવે છે. બુધની આંગળી ઉપર આગળના ભાગમાં ચક હોય તો તે દરેક શાસ્ત્રના જાણકાર અને ધંધામાં પ્રગતિ કરે છે. બીજા વેઢા ઉપર બેત્રણ સીધી રેખા હોય તે ખરાબ ચાલ ચલગતવાળા હોય છે.
ત્રીજે વેઢે હું ત્રીજા વેઢા ઉપર સીધી રેખા હોય તે તેને સુખ શાંતિ અને સ્વતંત્રતા મળે છે. અને આડી રેખા હોય તે જુઠી અને પ્રપંચી બને છે. દરેક કાર્યમાં વિપ્ન આવે છે. અને બોલ્યા પ્રમાણે વર્તતા નથી.
(૬) હાથમાં ચિન્હ અને બત્રીસ લક્ષણને વિચાર છે
(૧) કમળ (૨) શંખ (૩) છત્ર (૪) રથ (૫) ધનુષ્ય (૬) વા (૭) હાથી (૮) કાચ (૯) સમુદે (૧૦) રસાથીઓ (૧૧) અંકુશ (૧૨) વાવ (૧૩) તેરણ (૧૪) સિંહ (૧૫) ચામર
૪૨૯