________________
બીજો વેઢ લાખ હોય અને મગળના પર્વત ભરાવદાર હોય તે તે વ્યકિત સટ્ટામાં પારંગત થાય છે, અને સટ્ટામાં સારા પૈસા કમાય છે. અને સટારિયા કહેવાય છે.
અનામિકા આંગળી ચપટી હેાય તે રસાયણ શાસ્ત્ર અને ર'ગના ધ ધામાં હોંશિયાર હોય છે. એ લેાકેા કળાકૈશલ્યવાળા હોય છે. આ આગળીના વેઢા ચારસ હોય તે તે માણસ પાતાની બુદ્ધિથી નવા ઉદ્યોગ ધંધા શોધી કાઢે છે. સૂર્યની આંગળી અર્ધ ચંદ્રાકારે વળેલી હોય તે તેએ સટાડિયા, જુગારી, લોટરીમાં અને અચાનક ધન લાભની આશાવાળા હોય છે.
અનામિકા આંગળી અણિદાર નીચેથી ભરાવદાર અને ઉપરથી પોઇન્ટેડ હોય તે તે લેાકેા કોઈપણ વસ્તુની નકલ કરવામાં હોશિયાર હોય છે. અનામિકાને પહેલા વેઢે ચપટે હોય અને આંગળી ગાળ હોય તે તે લેાકે સારા ચિત્રા ઉતારે છે. આ લાકે કલાકાર અથવા તે ડાયરેકટર સારા ખની શકે છે. આ લેકેાને સંગીતમાં પ્રેમ હોય છે. પરંતુ પોતે ગાઈ શક્તા નથી. અનામિકા આંગળી કઠણુ દેખાય તે તે કલાકાર બને છે. આ આંગળી ઉપર ખુબજ રેખાએ હોય તે તે પુરૂષા સ્ત્રી ભાગી અને સ્ત્રીએના ફંદામાં ફસાઇ આર્થિક નુકશાની કરે છે અનામિકાના ત્રીજા વેઢા ઉપર સીધી કે ઉભી અને ત્રણથી ચાર રેખા હોય તે તે વ્યકિત વિધ્વાન અને ન્યાયાધીશ બને છે, વાંકી ચૂકી રેખાએ જીવનમાં અવરે ધે! લાવ છે. સૂર્યની આંગળી ઉપર બિંદુનું ચિન્હ હોય તેા અચાનક ચેરીથી પોતાના જીવનમાં મે:ટુ નુકશાન બતાવે છે. અનામિકા આંગળી છેલ્લી આંગળી અથવા બુધની આંગળી ઉપર વળેલી હાય તો તે એન્જીિનીયર થાય છે. સૂર્યની આંગળીને અતિશય શુભ ગણવામાં આવે છે. કારણકે ધાર્મિક કાર્યોમાં, પૂજા કરવામાં કે ભગવાનને તિલક કરવામાં આજ આંગળીને ઉપયેગ કરવામાં આવે છે. અનુભવે જણાયું છે કે સૂર્યની આંગળીની ના નાભી તથા મન સાથે વધારે સબંધ ધરાવે છે. માટેજ આ આંગળીમાં કોઈપણ ગ્રહની વીટી પહેરવાથી અને તેના પર સૂય ને! પ્રકાશ પડવાથી તેના પ્રવાહ મન તથા નાભી પર અસર આપે છે. આ આંગળીના મૂળમાંથી એક રેખા નીકળીને પ્રથમ વેઢા સુધી જાય તે તે માણસે સારૂ ભાગ્ય ખીલવે છે. આવી આંગળી ખાસ કરીને મિલ માલિક, કારખાનાના માલિક અથવા મોટી કંપનીઓના માલિકની હોય છે. અનામિકા આંગળીના પ્રથમ વેઢાની ઉપર છેલ્લી આંગળી આવતી હોય તે તેવી વ્યકિત પેાતાના કુટુખમાં અગ્રગણ્ય હોય છે. અને પોતાના બળથી પૈસા ભેગા કરે છે. અનામિકા અને બુધની આંગળી વચ્ચે જગ્યા રહેતી હોય તો એ કેને ધધા નિમિત ખુબજ ખર્ચો કરવા પડે છે. આ આંગળી લાલાસ પડતી હોય તે તેએ વાચાળ હોય છે. આ ાંગળીના વેઢા સમચારસહાય તે સ્વાનુભવથી આગળ વધે છે. અને આ આંગળી પાછા વળતી હોય તે એવા લેાકેા વહેમી હોય છે.
ENENESENBENENESENENNEN
NL BILTENEY
૪૨૮
LAPSENKES