________________
અનામિકા (Third Finger) જીએ આકૃતિ નં.૬ (૩)
અનામિકાને સૂર્યની આંગળી પણ કહેવાય છે. આ આગળી નીચેથી ભરાવદાર અને નળપાસે પાતળી, અણીદાર હાય અને આખે હાથ ગાદીવાળા અને ભરાવદાર હોય તે શિલ્પવિદ્યામાં અથવા દરેક કળામાં નિષ્ણાત અને છે. અથવા તે કલાકાર અને છે. સૂર્યની આંગળી ટૂંકી હોય તે! કળા સર્જનમાં લેભી થાય છે. ચારસ રેખાવાળી હોય તે ધન પ્રાપ્તિ માટેજ કળાને ચાહનારા હોય છે. સૂર્યની આંગળી લાંબી હેચ અને ભરાવદાર હાય તે સમાજમાં સારો જસ માટી જાય છે અને કલા ઉપર આદરભાવ બતાવે છે. આ આંગળી માપ કરતા વધારે લાંખી હોય તે વેપારમાં કુશળ, બુદ્ધિશાળી, જુગારી અને પૈસા કમાવામા સતત ઉદ્યમ કરવાવાળા હોય છે. આ અનામિકા વાંકી હોય તેા અપયશ વધારે મળે છે. આ લેાકેાને નિતિ જેવુ કંઇજ હોતુ નથી અને ચલતીકા નામ ગાડી જેવા હોય છે. ગુરૂની આંગળી કરતાં સૂર્યની આંગળી જરાક નાની હોય તેા લગ્ન જીવન સફળ અને સુખી થાય છે. અને ધનિક થાય છે. અનામિકા આંગળીના પહેલા વેઢા ઉપર સીધી અને ઊભી રેખા હોય તે તે મનુષ્ય શેાધખાળની વૃત્તિવાળા અને પૈસા, માન અને આબરૂ મેળવનાર હોય છે. આવેઠા પર તારાનુ ચિન્હ હોય તે પેાતાના પરથી આગળ વધે છે, અને અનામિકાના પહેલા વેઢા ઉપર ત્રિકેણુનું ચિન્હ હોય તે દુનિયામાં શ્રેષ્ઠ હુનર, ઉદ્યોગકરી બતાવીને વિજયી થાય છે, જો ચેકડીનું ચિન્હ હોય તેા ધાંધામાં આગળ વધવા માટે કુદરતી અક્ષિસ મળેલી હોય છે.
અનામિકાના બીએ વેઢે જી
બીજાવેઢા ઉપર ત્રિકાળુનું ચિન્હ હોય તેા ધંધામાં સારી પ્રગતિ કરે છે. સીધી અને ઉભી રેખા હોય તે પેાતાની બુદ્ધિથી ધન અને માન પ્રાપ્ત કરે છે. તારાનુ ચિન્હ હોય તે દરેક કાર્યોંમાં કુદરતી રીતે વિજય મેળવે છે, અને આરામથી ધન મેળવે છે.
અનામિકાના ત્રીજો વેઢો ગ
ત્રીજા વેઢા ઉપર તારાનું ચિન્હ હોય તે પુષ્કળ ધન અને માન, આબરૂ મળે છે. ત્રિકાળુ હોય તે તિવ્ર બુદ્ધિ અને ચાલાક થાય છે. અને ધન વૈભવ આરામથી મળે છે. સીધી અને ઊભી રેખા હોય તેા પાતની બુદ્ધિથી બીજાએ પાસેથી સારો લાભ મેળવે છે.
સૂર્યની આંગળી અને ગુરૂની આંગળી સરખી હોય તેા તે કારખાના અને મિલ માલીકે અને છે. સૂર્ય અને શનિની આંગળી ખરાખર હોય અને સૂર્યની આંગળીને
L
UNIKEENE
૪૨૭
BUBENZUBUBU