________________
BANARASARA
સૂર્ય તરફ શિનની આંગળી વળતી હાય તે ભગવાન ભરોસે આગળ વધે છે. તેએ કલાપ્રિય હોય છે. જે સ્ત્રીને ગુરૂ અને નિની આંગળીની ખરાખરમાં છિદ્ર અથવા જગ્યા ન દેખાતી હોય તે વૃધ્ધાવસ્થામાં પુત્ર અને સંપત્તિનું સુખ સારૂ મળે છે. અને સૂર્ય અને શિનેની આંગળીની વચમાં અ ંતર ન દેખાતુ હાય તા યુવાવસ્થામાં સારૂ સુખ મળે છે.
જુએ આ. નં. ૯ શનની આંગળીને પહેલે વેઢે લાંબે હાય એ લેાકેા વહેમી અંધશ્રદ્ધાળુ અને આત્મઘાતના વિચાર કરનારા હોય છે. પહેલા વેઢા ઉપર સીધી, રેખા હાય તે ખરાબ કાર્ય કરવાના વિચારે, મિથિલ વૃત્તિવાળા અને નપુ કતાની નિશાણીની શકયતા બતાવે છે. મેં શનિની આંગળીના બીજો વેઢા
આ વેઢા લાંબે હોય તે આવા માણસા કાર્ય કુશળ ખેતી વાડી અને મશીનરીમાં રસ ધરાવે છે. આ લેાકેા વ્યવહારું અને ધીરે-ધીરે પ્રગતિ કરી પૈસા વાળા થાય છે. મેં શનિની આંગળીના ત્રીને વેઢો
ત્રીજા વેઢા ઉપર સીધી રેખા હોય તે તે લેાકેાને કાળી વસ્તુથી લાભ થાય છે. અને ત્રીજો વેઢા લાં હોય તે તે ગુપ્ત વિદ્યાના જાણકાર હોય છે. આ આંગળી ગાંઠોવાળી હોય તે ગણિત શાસ્ત્રમાં હેશિયાર હોય છે. ત્રીજા વેઢા ઉપર આડી રેખા હોય તેાએ ભાગ્ય હિનતા ખતાવે છે. સ્ત્રીઓની શનની આંગળીંના મૂળમાં અથવા ખીજા વેઢા ઉપર તારાનું ચિન્હ હાય તે તેને સંતાન થતા નથી, ત્રીજા વેઢા ઉપર ત્રિકાળુનું ચિન્હ હોય તે દુરાચારીપણુ' બતાવે છે, પહેલા વેઢા પર શંખનુ ચિન્ટુ હોય તે વિધ્વાન થાય છે. શિનેની આંગળીમાં યવનું ચિન્હ હોય તો તેને પુત્રીએ વધારે થાય છે.
શનિની આંગળીને ઉપરનેા ભાગ ગેળાકાર હોય તે તે ઘેાડાઓના શેખીન અને જાનવરે પર પ્રેમ વધારે હોય છે. શિનની આંગળી અને સૂર્યની આંગળી બરાબર હોય તો તે જુગારી સટેડીયા અને રેશના શે!ખીન હોય છે. શનિની આંગળી અને ગુરૂની આંગળી સરખી હોય તેા તેનુ મૃત્યુ જનાવરથી થાય છે. શિનની આંગળી વાંકી હોય તે તેનું શ્વાસ્થ્ય પણ સારૂ રહેતુ નથી અને ચારિત્ર પણ બરાબર રહેતુ નથી.
-ચિન્હોં જ ૦ વર્તુળ । ઉભાં રબા - આડી રખા × ચોંકી
* સ્ટાર
♥ ત્રિશુળ A ત્રિકોણ
BIZNESBYENES
3
આકૃતિ-૬
૧. તર્જની આંગળી ૨.મધ્યમા -
૩.અનામિકા * ૪. કનિષ્ક
..
NEUENBTENSNETRYKYBILJKIKIKIENELI ૪૨૬
SENTRIEBENEN