________________
અને પ્રેમી થાય. અને પહેલા વેઢા ઉપર સીધી, ઉભી રેખા હોય તે નાસ્તિક થાય છે, ગુરુની આંગળીના બીજે વેઢા મોટા હોય તે તેએ ધન પ્રાપ્તિ સારી કરે છે. બા વેઢા ઉપર વર્તુળ હાય તા કાર્ય સિદ્ધ થાય છે. બીજા વેઢા ઉપર એક અથવા બે ચેટકડીનુ ચિન્હ હોય તે સ્વપને પણ ખ્યાલ ન આવે તેવા કાઈ મહાન મનુષ્યની મદદ મળે છે. અને જીદગીમાં સુખી થાય છે. બીજા વેઢા ઉપર જો સીધી રેખાએ હોય તા ઘણાં ઉત્તમ કાર્યો થાય છે. અને વિજય મેળવે છે, પરંતુ જો આડી રેખાઓ હોય તે તે ચાર, જુઠ્ઠા, પ્રપંચી અને ઘમડી થાય છે.
ત્રીજો વેઢો :
આની ઉપર સીધી, ઊભી રેખા હેય તે ચેાસ પ્રગતિ અને ઉન્નતિ થાય છે. ત્રીજા વેઢા ઉપર તારાનુ ચિન્હ હોય તે શરમ વિનાના અને વ્યયભિચારી થાય છે.
. શનિની આંગળી
આને મધ્યમા અથવા (Middel Finger) વચલી આંગળી પણ કહે છે. શિનની આંગળી મન સાથે વધારે સબંધ ધરાવે છે. આ આંગળી લાંબી અને ચપટી હોય તે ગંભીર સ્વભાવના, દુઃખની કલ્પના કરવાવાળા અને શેકવૃતિ ધરાવનારા થાય છે. લાંખી અને એડાળ હોય તેા ખુની વૃત્તિ વધારે હોય છે. લાંબી અને અણીદાર હોય તે સ્વાર્થી વધારે હાય છે. લાંબી અને ચારસ હોય તેા ગંભીર સ્વભાવ હોય છે. આ આંગળી લાંબી અને ભરાવદાર હોય તે માશુસેના મન પર નિર્ણય શક્તિનું પરિણામ જલ્દી આવે છે. અને ભાગ્ય ઉપર આધાર રાખનારા હોય છે આ આંગળીને આગળના ભાગ ચારસ અને પહેલા વેઢા રુષ્ટ પુષ્ટ હોય તે તેઓ ગણિત શાસ્ત્રમાં નિપૂર્ણ હોય છે શનિની આંગળી આગળથી અણુિદાર હાય તા તે બીજાને ફસાવનાર હોય છે. આ આંગળી સારી દેખાવડી અને મધ્ય આઈની હોય તે ખુબજ ગંભીર સ્વભાવના હાય છે, આ આંગળી પ્રમાણ કરતાં વધારે લાંબી હાય તેઓ દુદશ હોવા છતાં પણ જીવનમાં મળતા અમુલ્ય પ્રસંગેા ચુકી જાય છે. આ આંગળીનું ટેરવુ ગાળ આકારનુ હોય તો તેએ ચંચળ હોય છે. આ આંગળી ટુકી હોય તે તે વ્યક્િત દરેક કાર્યમાં ફસાતી જાય છે અને તે રાગી પણ હોય છે.
નિની આંગળી ગુરૂની આંગળી તરફ વળતી હોય તે આત્મશ્રધ્ધાથી પેાતાનુ ભાગ્ય મીલાવનાર હાય છે.
૪૫