________________
asasasasasasasasasasasasasasaranasana sana MMNAMMAMBARAMMMM
(૧૬) વૃક્ષ (૧૭) ચક્ર (૧૮) કલરા (૧૯) મહેલ (૨૦) મત્સ્ય (૨૧) વૃષભ (૨૨) યવ (૨૩)
સ્તુપ (૨૪) પુષ્પમાળા (૨૫) મેર (૨૬) દર્પણ (૨૭) પર્વત (૨૮) મંદિર (૨૯) ધજા (૩૦) કમંડળ (૩૧) કમલ (૩૨) અભિશેક કળશ. આવા બત્રીસ લક્ષણે અતિ ધનવાન પુરુષને
મણિબંધમાં મત્સ્યનું ચિન્હ હોય તે મુશાફરી કરનાર અને ધનિક થાય છે. અને જે શંખનું ચિન્હ હોય તે લખપતિ થાય છે. જેના હાથમાં દાંડી સહિત કમલનું ચિન્હ અને ધજા અને ચામર હોય તે ચક્રવર્તી રાજા થાય. જેના હાથમાં ધા હોય તે પાછલી અવસ્થામાં સુખી થાય છે. હાથીના ચિન્હવાળ શુરવિર થાય છે. મરના ચિન્હવાળો સાળથી સુખી હોય છે. અંકુશના ચિન્હવાળે અતિશય પ્રતિષ્ઠા ભોગવનાર થાય છે. મહેલના ચિન્હવાળે સુખી અને પૈસાવાળે થાય છે. માછલીના ચિન્હવાળે વૃદ્ધાવસ્થામાં સુખી થાય છે. વહાણવટુ ખેડવાવાળે થાય છે. સાથીયાના ચિહવાળે રાજ્યની ઊંચી પદવી ભોગવે છે. કાચબાના ચિહુવાળે ભાગ્યશાળી રહે છે. રથને ચિન્હવાળા મોટા કુટુંબવાળે અને વાહનવાળે થાય છે. ધનુષ્યના ચિન્હવાળા લોકોને પ્રેમ મેળવનાર થાય છે ચામરના ચિન્હવાળો સરકારી હો ધરાવે છે. કુંભની માળાવાળે ધનવાન અને કિતવાન થાય છે. મુગટના ચિન્હવાળા રાજ્યમાનનીય થાય છે. કમળના ચિન્હવાળે બહુ ભોગી થાય છે. સાપના ચિન્હવાળે મહા કોધી અને ધનવાન થાય છે. ક્ષત્રના ચિન્હવાળે જિદ્દી અને પ્રતિષ્ઠિત થાય છે. જેના હાથમાં મૃદંગનું ચિન્હ હોય તે ક્ષમાવાન થાય છે. સરેવરના ચિન્હવાળ વાયુ વિકારવાળો થાય છે. સ્તુપના ચિન્હવાળા પિતાના કુળમાં મુખ્ય પુરુષ થાય છે. દશેય આંગળીમાં દશ ચક્ર હોય તે રાજા જે સુખી અથવા તે મહાન યેગી થાય છે. અને દશેય આંગળીમાં છીપ હેય તે કાયમ દુઃખી રહે છે. હાથમાં કોઈપણ જાતનું હથિયારનું ચિન્હ હોય તે કોઈનાથી પણ હારતે નથી. સદાય વિજયી રહે છે. જેના હાથમાં ત્રિશુળનું ચિન્હ હોય તે પુરુષ ધમાંભા, યજ્ઞ કરનાર, દાનવીર અને દેવગુરુની પૂજા કરનાર હોય છે.
લિ (૭) હાથમાં આવેલી નિશાનીઓ અને પર્વત છે
I
'\'
આકૃતિ-૭ ગુરૂના પર્વત અને ચિન્હો ૧. ત્રિકોણ ૨.x ચોકડી ૩) ઉકણ ૪. સાથીયો
જુઓ આકૃતિ નં. ૭ હાથમાં ચરસ, ચેકડી, જાળી, દ્વિપ, ત્રિકણ અને તારાની નિશાની અગત્યની હોય છે. ગુરુના પર્વત ઉપર ત્રિકોણનું ચિન્હ તેવા માણસે સમાજ સેવાના કાર્યોમાં હોશિયાર હોય છે. તેઓ સત્વગુણ કુશળ અને મુત્સદી હોય છે. ખાસ કરીને ધારાસભાના પ્રમુખે અથવા રાજકારણની વ્યકિતમાં ત્રિકોણનું ચિહ
(