________________
આકૃતિ-3
અંગુઠાવાળી વ્યક્તિઓ “આજ મોજ માણી લે કાલ કોણે દીઠી છે.” આવા વિચારના હેવાથી ઘણી વાર રાજા જેવા થઈ જાય છે અને ઘણી વાર દુઃખી થઈને ભીખારી જેવા પણ થઈ જાય છે. આ લોકે સારા ખોટા પ્રસંગે ખર્ચ કરવામાં પાછું વાળીને જોતા નથી. અને પૈસાની જરૂરિયાત હોય છે ત્યારે બીજા પાસે હાથ લાંબે કરે પડે છે. આ લોકો પાસે વહેવારનું જ્ઞાન તથા ગણતરીમાં હેશિયાર હોતા નથી માટે જ જીવનમાં તડકે-છાંયડે જે પડે છે. ધ ગદા જે અંગુઠે છે
આ અંગુઠામાં ઉપરનો ભાગ ઘણે વિકાસ પામીને ગેળ આકાર ધારણ કરતા હોય
છે. અને ગદા જેવો હોય છે. આ અંગુઠાને ગદા જેવો
ખુની અંગુઠો પણ કહેવાય છે. આ અંગુઠો અંગુઠાં. જડે બરછટ; ખડબચડે અને બેડોળ હોય
છે આવી વ્યક્તિઓ ઘણી વાર ઠંડા મગજની અને શાંત દેખાય છે. પરંતુ આવેશ તથા ગુસ્સો આવતા મારામારી અને ખુન ઉપર
પણ પહોંચી જાય છે. આ લોકમાં જંગલી પ્રાણ જેવી તાકાત હોય છે. આ લેકે ભયંકર હઠિલા, અત્યંત ઝનૂની અને વિચિત્ર સ્વભાવવાળા હોય છે. આવી વ્યકિતઓ સાથે મિત્રતા પણ નકામી છે, માટે જ કહ્યું છે દુર્જન લોકોથી હંમેશાં દુર રહેવું.
છે નાનો અંગુઠો છે
નાના અંગુઠાવાળી સ્ત્રીઓ પ્રેમને ખાતર
પરણે છે. પરંતુ સામેની વ્યકિત સારી છે કે આકૃતિ-૪ નહિ અથવા પિતાનું ભરણ પોષણ કરે છે
કે નહિ. પિતાને સારી રીતે રાખશે કે નહિ 2 નાનાં અંગ
તેને પણ વિચાર કરતી નથી. ઘણીવાર આવી સ્ત્રીઓ દુઃખ અને ગરીબાઈ સહન કરીને પ્રેમને ખાતર દારૂડિયા અથવા તે ચારિત્રહીન પુરૂને પરણીને પિતાનું જીવન પણ બરબાદ કરી નાખે છે.
૪૨૨