________________
છે મોટો અંગુઠો
છે
મોટા અંગુઠાવાળી સ્ત્રી બહુજ સમજુ આકૃતિ-u
સંસ્કારી અને વિચારશીલ હોય છે. તે પ્રેમ
કરીને પરણે છે અથવા તો પરણીને પિતાના મોટા અંગુઠો. પતિને અધિક પ્રેમ કરે છે, પરંતુ પોતાને
લાયક પાત્ર સારુ છે કે નહિ અથવા તો પિતાનું ભરણ પોષણ સારી રીતે કરી શકશે કે નહિ તેની ખાસ કાળજી રાખે છે. બનતાં સુધી આવી સ્ત્રીઓ ધનિક અથવા વિદ્વાન
પુરૂષને જ પરણે છે અને ગમે તેવા સંજોગોમાં પણ અથવા તે દુઃખના સમયમાં પણ તે પિતાની અને પિતાના પતિની આબરૂ અને પ્રતિષ્ઠા જાળવી રાખે છે આવી સ્ત્રીઓ બહુજ ઝડપથી સમાજમાં ઊચું સ્થાન પણ પ્રાપ્ત કરી શકે છે. આ લેકે આજ્ઞાકારી અને દઢ મનોબળા ધરાવે છે.
અંગુઠે માટે અને ભરાવદાર હેય તે તે માણસ ઉદાર હોય છે. નાના અંગુઠાવાળા વિકારી અને ગુસ્સાવાળા હોય છે. જેને અંગુઠે બહારની બાજુએ વળેલું હોય તે તે વ્યકિત વહેમી હોય છે. અંગુઠે મજબુત માટે અને સિદ્ધ હોય તે આવી વ્યકિત હોદ્દેદાર, કાર્યક્ષ અને હુકુમત ધરાવનાર હોય છે. ખાસ કરીને પોલીસના અધિકારીઓ આવે અંગુઠો ધરાવે છે. જે સ્ત્રીનો અંગુઠા જાડે અને ફેલાયેલું હોય તે તે વિધવા બને છે. અને અતિશય પાતળા અને લાંબો હોય તે તે સ્ત્રી દુઃખી થાય છે. અંગુઠાનો ત્રીજો ભાગ સારી રીતે ફેલાયેલું હોય તે તેવી વ્યક્તિ પ્રેમાળ – લાગણીવાળી અથવા તે પ્રેમ કરવાવાળી હોય છે. અંગુઠાના પહેલા વેઢા ઉપર શંખનું ચિન્હ હોય તે તે માણસ મહેનત કરીને આગળ વધે છે. અંગુઠામાં જવનું ચિન્હ આર્થિક સુખ બતાવે છે. અંગુઠાના પહેલા વેઢા ઉપર જમણી બાજુ વળેલું ચક્ર હેય તે તે જન્મથી જ સુખી હોય છે. અંગુઠાને પહેલે વેઢે ટૂંકે હેય તે તે અનિશ્ચિત વિચારના હોય છે. એકી સાથે ઘણા બધા કામ હાથમાં લઈને એકપણ કાર્ય પૂરૂ કરતા નથી.
છે આંગળિયો જ તર્જની આંગળિઃ આ આંગળિને ગુરુની આંગળી પણ કહેવાય છે. કારણકે આ આંગળીની નીચે ગુરુનો પર્વત આવેલ છે. આ આંગળી લાંબી હોય તે અભિમાની, અધિકાર વાળી, જુલ્મી અને વાસના પ્રિય હોય છે.
૪૨૩