________________
KUHAMMANAMMANAMSaNaMMMMMANAMIMMISEMMINSANTHANAMIM
છે સિધે અંગુઠો
8
આકૃતિ-૧ સંધિ
સિધે અને મોટો અંગુઠો હાથની બરાબર બાજુમાં બેઠેલે હોય છે. આવા સ્ત્રી, પુરૂષ સાવધ, દયા વિનાના, ઠંડા કલેજાના અને કર હોય છે. આવી વ્યક્તિઓ સમાજમાં
જલ્દીથી મિકસ થતી નથી કારણ કે આ અંગુઠો. લોકે શંકુચિત મનના અને ઘમંડી હેય
છે. તે પિતાના અને પારકાના રહસ્ય છુપાવનારા હોય છે તેઓ વધારે ઓળખાણુથી ગભરાય છે. માટે આ લેકે ને
મિત્રો બહુ ઓછા હોય છે. કંદરા આકારનો અંગુઠો છે આ અંગુઠામાં બીજે વેઢ કંદોરાના આકારને હોય છે. આવી વ્યકિત દેખાવમાં સારી, સુંદર અને પ્રતિભાશાળી હોય છે, આ લોકની રીતભાત સારી અને સુંદર હોય છે, આ લોકે મીઠું બેલીને પિતાનો સ્વાર્થ સાધી લે છે. આ લેકમાં ન્યાય શક્તિ અને વિચાર શકિત સારી હોય છે અને રાજકારણમાં હોંશિયાર હોય છે.
છે વળતો અંગુઠો છે
વળતા હાથની પ્રમાણે આ અંગુઠે પહેલા
વેઢાની પાછલી બાજુએ ઘણે વળે છે. આવી આકૃતિ ૨
વ્યક્તિઓ સ્વભાવે ઉદાર, ઉડાઉ, લાગણીવાળા
અને હોશિયાર હોય છે. સમય પ્રમાણે વળતો વર્તન કરનારા હોય છે. એને સ્વભાવ અંગુઠા.
આનંદી અને હસમુખી હોય છે. આવા સ્ત્રી, પુરુષે સામાના દિલ ઉપર પિતાની ઈઝેસન સારામાં સારી પાડે છે. ઘણી વાર સંજોગો બદલાતા અથવા ધંધામાં નુકશાની
જતાં તેઓ નિરાશ બની જાય છે. અને ગમે તેટલા અંધકારમાં પણ અને મુશ્કેલીમાં પણ તેઓ આગળ આવવાની આશા છેડતા નથી. વળતા