________________
garasarana MasarasasasalamataMSANAKAN NASDAKIKISANAKIRIM સફેદ ડાઘ હોય પાણીની મુસાફરી બતાવે છે. પહેલી આંગળી અથવા તજની આંગળી સફેદ ડાઘ હોય તે આર્થિક લાભ થાય અને કાળા ડાઘ હેય તે અપતિ, નીચ કાર્ય સુચવે છે કાળા નખ બહુ દુઃખ અને દરીદ્રતા બતાવે છે. માટી જેવા રંગના નખવાળાઓ ચાર, ખરાબ બુધ્ધિવાળા અને ખરાબ સંગતીવાળા હોય છે.
પળો નખ કમળાનું સૂચન કરે છે.
છે અંગુઠો છે અંગુઠ મનુષ્યના ચારિત્ર દશનનું ઉત્તમાઉત્તમ કામ કરે છે. દરેક વ્યકિતઓના હાથ પ્રમાણે અંગૂઠાઓ અલગ અલગ પ્રકારના હોય છે.
મેટે અંગુઠ : મોટા અંગુઠાવાળા મનુષ્યોમાં માનસિક શક્તિ વધારે હોય છે. આ લોક સત્તા મેળવવાવાળા હોય છે આ લોકે ગુસ્સાવાળા અને મજબૂત ઈચ્છા શકિતવાળા, ધાર્યું કરવાવાળા હોય છે.
નાને અંગુઠે : આવી વ્યકિતઓમાં પાસવીવૃત્તિઓનું જોર વધારે હોય છે. ઓછા ચારિત્રવાળા હોય છે. આ અંગુઠે સહેજ ટૂંકે અને જાડા હોય તે તે પશુ જેવા ગુણે ધરાવે છે. આ લોકો અભણ હોય છે અને પિતાની ઈચ્છાઓ પાર પાડવા હિંસા કે મારામારી કરે છે. આ લોકેનું ચારિત્ર સારું હોતું નથી. આ લોકો ક્ષણિકલાગણીને વશ થઈને આંધળીયા કરી બેસે છે.
અકકડ અંગુઠે ઃ આ અંગુઠે સિધે અને ટટ્ટાર હોય છે. આવા અક્કડ અંગુઠાવાળા મનુ દુનિયાદારીમાં અને વહેવારમાં પાક્કા હોય છે. આ લોકે ધન પ્રાપ્તિ માટે હોશીયાર હોય છે પરંતુ સ્વભાવે કડક અને કંજુસ હોય છે તેઓ સાવધ, અતડા અને ઘણીવાર એકલવાયા સ્વભાવના હોય છે. આ લેકે પૈસા બચાવી જાણે છે. અને ધનિક થાય છે. આવા લોકો સ્થિર મનથી એકજ ધંધાને વળગી રહે છે. અને જીવનમાં ખૂબજ આગળ વધે છે.
અક્કડ અંગુઠાવાળી વ્યક્તિઓ બહુ રાજી પણ થતી નથી અને બહુ દુખી પણ થતી નથી. આ લોકે બીજા ઉપર હુકમ ચલાવી સારામાં સારુ કામ કઢાવી લેવાની આવડત ધરાવે છે. આ લોકો ગુસ્સે પણ જલદી થાય છે અને બગડેલી બાજી સુધારી પણ લે છે અને તેઓ ધાર્યું કરવાવાળા હોય છે.
૪૨૦