________________
SARARARA
વિચારના હોય છે. જાડા, શુષ્ક અને મરછટ નખવાળા માણસા વિષયાંધ' વધારે હોય છે સૂકાઈ ગયેલા નખ ઉદાસ, નીરાશાવાદી અને ચીડયા સ્વભાવ બતાવે છે,
છે લાંબા નખ
લાંબા નખ :આવા નખ ટોચ ઉપરથી ગાળાકાર અને નીચેથી પણ ગાળાકાર હોય તે આવા લેાકેાને ફેફસાંની નબળાઈ, લેાહીમાં ખામી અને ફીકકા નખ હોય તે ટીમીની શકયતા બતાવે છે.
લાંબા નખમાં અંદર રેસાએ પડતા હોય તે કમજોરી અને નબળાઇ બતાવે છે. સાધારણુ ગાદી જેવા આકારવાળા નખ ઉધરસ, કફ અને દમને રોગ સૂચવે છે.
જે વ્યકિતના નખ માંસની અંદરથી નીકળતા લાલ અથવા ગુલાબી રંગના હોય તે તેઓ સુખી થાય છે.
સાંકડા નખવાળા માણસે લેભી હોય છે. અને આ લોકોને બ્લડપેશરની શકયતા બતાવે છે. લાલ નખવાળા પૈસાદાર અને કેપી હોય છે. અતિલાંમા નખ ક્રોધી અને લિમ સ્વભાવ તાવે છે, ગુલામી નખ સુખી અને તંદુરસ્તી બતાવે છે. જે સ્ત્રીઓના નખ લાલ રંગના હોય છે. તેએ સુખી ભાવનાશીલ અને લાગણી પ્રધાન હોય છે. જે સ્ત્રીના નખ ઉપર સફેદ બિંદુ હોય તેવી સ્ત્રીએ સ્વતંત્ર વિચારની હોય છે. જે સ્ત્રીના નખ સફેદ રંગના સેપારી આકારના હોય તેવી સ્ત્રીએ ચાલબાજ હોય છે. જે સ્ત્રીના નખ નાના અને ગાળ હોય તેવી સ્ત્રી કશા કહેવાય છે. જેના નખ નાના અને ખૂબ પહોળા ન હોય તેવા લેાકે કુશાગ્ર બુદ્ધિવાળા હોય છે મોટા નખવાળા માણસા ધંધેા કરનારા હોય છે, જે વ્યકિતના નખ સફેદ તથા લાખાં હોય તેવા નીતીવાળા હાય છે. અંસીની માફક ગેાળ નખવાળા વાયુના રોગથી પીડાય છે. ખુબ કામળ નખવાળી સ્ત્રીઓ પણ કામળ અને નાજુક હોય છે. નખ ઉપર અચદ્રકાર જેવા ડાઘ હાવ્ય એ લાકે ને બ્લડ પ્રેસરનુ ં દર્દ થાય છે. જે લેાકેાના અંગુઠા ઉપર સફેદ બિંદુએ થયા હોય એ સમયમાં તેએ એકબીજા પ્રેમમાં આવ્યા હાય છે અને કાળાબિંદુ હોય તે તેવી વ્યકિત અતિ સેકસી હોય છે. ટચલી આંગળી (છેલ્લી આંગળી)માં સફેદ બિંદુ થાય તે અચાનક ધનલાભ સૂચવે છે. પણ જો કાળે! ડાઘ હોય તે અચાનક નુકશાન બતાવે છે. ત્રીજી આંગળી અથવા અનામિકા આંગળીમાં સફેદ ડાઘ હોય તે ધંધામા લાભ અતાવે છે. અને કાળા હોય તે નુકશાન બતાવે છે. ખીજી આંગળી અથવા મધ્યમાં આંગળીમાં સફેદ BEZEY
NENENZUENEN
૪૧૯