________________
Isa sa
અનેક ધંધામાં પડીને લાભ લેવાના સમયમાં જુના ધંધા બદલી નવા ધંધામાં પડે છે અને સફળ થતા નથી. માટે આવી વ્યક્તિએ સંયમ અને ધીરજથી એક વસ્તુ કે ધંધો પકડી રાખવાથી જીવનમાં આગળ વધે છે.
છે નખ છે
નખના લક્ષણા :- ડોકટર અને વૈધા રોગોના નિદાન માટે નખની સહાય લે છે. તેજ પ્રમાણે સામુદ્રિક શાસ્ત્ર જાણનાર માસેના સ્વભાવ, માનસિક વિકાસ, ગુણ, દોષ તથા રાગેાનું નિદાન કરી શકે છે. આંગળીના અગ્ર ભાગમાં પુષ્કળ મજાત તુએ હોય છે. તેને સંબંધ મગજ સાથે હોય છે, અને આ મજજાત તુએ દ્વારા માણુસને સારા નરસાનુ જ્ઞાન થાય છે. અને મજા તંતુના લક્ષણ માટે નખની રચના થઇ છે. નખએ માનવીનું જીવન, આરાગ્ય અને સ્વભાવ દર્શાવે છે, દરેક વ્યકિતની આંગળીઓમાં જુદા જુદા પ્રકારના નખ હાય છે. નખ માટે લખવા એસીએ તે આખે એક ગ્રંથ ભરાય પરંતુ આપણે અહીં મહત્વના નખાના આકાર અને રંગ ઉપર વિચાર કરશુ.
ટુંકા નખ
ટૂંકા નખ :- ટુંકા પણ ચારસ નખ ધરાવનાર વ્યક્તિ જીદૃી સ્વભાવની, ઝડપથી ગુસ્સા કરનારી અને બધાની આમતેમાં માથુ મારનારી હોય છે. આવા લેાકે દીર્ઘ દ્રષ્ટિવાળા હાય છે તે સાચું ખોટુ ખરાબર સમજનારાએ હાય છે. તેઓ હસમુખા, કલ્પનાશીલ જીજ્ઞાસુ અને દલીલ કરનારા હાય છે. આ લેાકેાને સાવચેત ન રહે તેા હૃદયની બિમારી અને કાઇકવાર લકવાની બિમારી થાય છે.
પહેાળા નખ
પહેાળા નખ :-- પહેાળા લાંબા તથા ઉપરથી ગાળઆકાર નખવાળા માણસે વિવાદી વાચાળ, હઠીલા, કલાપ્રિય અને ખાઇયીને મજા કરવાળા હોય છે. પહોળા નખવાળા માણસોએ ગળાની અને ફેફસાની તકલીફેની સામે કાળજી રાખવી જોઇએ આવા નખા ધરાવનાર વ્યકિતએ આવતી કાલની ચિંતા કરતા હોય છે.
છે સાંકડા નખ
સાંકડા નખ :- સાંકડા નખવાળા માનસિક દર્દથી પીડાતા હોય છે. તે 'કુચિત
MADARAK
૪૧૮
MONTENENTES