SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ANNNAAMRANININGANNADHARANIRARRAR ધ સ્થિતિ સ્થાપક હાથ છે સ્થિતિ સ્થાપક હાથ – આ પ્રકારને હાથ સહેજ દબાણ આપતાં પાછળના ભાગમાં વળે છે. પરંતુ વધારે વળતો નથી. અને દબાણ દૂર કરતાં મૂળ સ્થિતિમાં આવી જાય છે. આવા હાથવાળા સ્ત્રી પુરૂષ મનના સંયમી અને સમય સંજોગોને અનુકુળ થઈ શકે છે. આ લેકેમાં આત્મવિશ્વાસ અને શ્રધ્ધા હોય છે તેઓ સાહસ કરવામાં પણ પાછળ પડતા નથી. તેઓ સાહસીક હોય છે. તેઓ ઉદાર હોય છે. મસાનો ઉપયોગ કરી જાણે છે. પણ ઉડાઉ નથી હોતા, તેઓ દયા દાનમાં માનનારા અને દયાળુ હોય છે. તેઓ ઉદાર, ઉત્સાહી અને સંયમી હોય છે. તેઓ સંજોગો પ્રમાણે બદલાતા રહે છે. તેઓ દરેક ને અનુરૂપ થઈ શકે છે. અથવા તે “જેવા સાથે તેવા થાય છે.” % વળતે હાથ છે વળતે હાથ - વળતો હાથ સહેજ દબાણ આપવાથી પાછળ પુષ્કળ વળી જાય છે અને કાડાના પાછલા ભાગ સાથે એક થવા માગતા હોય એટલી હદે વળાંક લે છે. આવા સ્ત્રી પુરુષે જમાના પ્રમાણે સંજોગો અને વાતાવરણ પ્રમાણે પલટાતી સ્થિતિને અનુરૂપ થઈ જાય છે. આ લોકો જુની વસ્તુ ભૂલી જાય છે, અને નવીન વસ્તુને આવકારે છે. પિતાના કેઈપણ નવા કાર્યમાં અથવા સાહસમાં તન મન અને ધનથી આખુ જીવન હોડમાં મૂકે છે અને પિતે સફળ થાય તે બાદશાહી જીવન ભગવે છે અથવા નિષ્ફળ થઈને કંગાળ જીવન પણ જીવે છે. આ લેકના જીવનનું સૂત્ર “આજે મોજમજા અને જીવન માણી લે કાલ કોણે દીઠી છે. આ લોકે આજને માનતા હોય આજને ભગવનારા હોય છે. અને આવતી કાલની કઈપણ જાતની ફીર હોતી નથી. આવા લોકે “દેરી ને લેટે” લઈને આવે છે જ્યાં રાજા અને કયાં તો ભિખારી બને છે. આ લોકોને એક ખરાબ આદત હોય છે. તેઓ એકીસાથે ઘણું કામ હાથ ઉપર લે છે. પરંતુ સમયના અભાવે બધાજ કાર્યો અધૂરા મૂકે છે. આ લેકે આરંભે શૂરા હોય છે અને કોઈપણ કાર્ય છેક સુધી પૂરાં કરતા નથી. આવી વ્યક્તિઓમાં દરેક જાતની આવડત હોય છે એમ તેઓ માને છે, પરંતુ માસ્ટરી એક પણ વસ્તુઓમાં નથી હોતી આવા સ્ત્રી પુરૂ હદથી વધારે દયાળુ, ઉદાર લાગણીપ્રધાન અને ઊંડાઉ' પણ હોય છે, એ લેક ને પિતાના વિચારને તરત જ અમલમાં મૂકે છે પણ એ વિચાર પર સમજણપૂર્વક અથવા શાંતિથી વિચાર કરતા નથી. આવી વ્યકિતએ પિતાના મનને કાબુમાં રાખી એક પ્રકારની નોકરી કે ધંધો પૂરી કરે તે ધનવાન જરૂર થાય છે. પરંતુ મન ચંચળ હેવાને કારણે એક કરતા LESELLENTES ELHELESENETILENENES NEUESTE LESENELONENELE YELLENESSES ૪૧૭
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy