SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ US2052 આંગળીએ અગત્યને ભાગ ભજવે છે. આવી વ્યકિત ઉતાવળીયા, અસ્થિર વિચારના ઝડપી નિ ય કરનાર હોય છે. આ પ્રકારના હાથમાં, આંગળીએ ચારસ તથા ઉપરથી અણીદાર હોય તે તેવી વ્યક્તિ દગામાજ થાય છે. મિશ્ર હાથ હોવાથી તેઓ દરેક બાબતની ખાસીયતા ઓછા વધતા પ્રમાણમાં ધરાવે છે. જો હથેળીમાં મસ્તક રેખા સારી હોય તે ગમે તેવા મુંઝવણ ભર્યાં કાર્યો આસાનીથી ઉકેલી શકે છે આ લેાકેામાં બુદ્ધિ, ચાતુ હાવા છતાં ઉતાવળીયા સ્વભાવને લીધે એકજ સ્થળે નિવાસ કરી શકતા નથી. આ લેાકેા સંગીત પ્રીય અને પ્રમાદી હોય છે. આવા મિશ્ર ગુણા અવગુણાના કારણે પેાતાના કાર્યમાં ધારી સફળતા મેળવતા નથી. ૉ હાથના વળાંક 卐 ૨. હાથના વળાંક :- હાથના ત્રણ પ્રકારના વળાંક હોય છે. (૧) અકકડ હાથ (૨) સ્થિતિસ્થાપક સીધાં હાથ (૩) વળતા હાથ. એક હાથ અકડે હાથ :- આવા હાથવાળા મનુષ્યે રાજકીય બાબતમાં શાહીવાદના પૂર્જારી હોય છે. તેને બાપદાદાના જુના રીતરીવાજો સારા લાગે છે, અને નવા રીત-રીવાજે બેટા લાગે છે. ધની ખામતમાં જુના મતના હાય છે. તેએ વ્યાપારની બાબતમાં બાપદાદાને જુના ધંધા ચલાવી રાખે છે. નવા જમાના પ્રમાણે તેઓ પોતાના મત કે ધંધા, રોજગાર અદલતા નથી. જુના જમાના સારા લાગે છે. અને નવા જમાનાને ધીકકારે છે. પેાતે મહેનત મજુરીથી પેાતાનું ગુજરાન ચલાવે છે. અને બીજાને પણ મહેનત કરવાનું સૂચન કરે છે. આવા માણસો અંઘશ્રધ્ધાળુ અને વિશ્વાસુ હેાય છે. પરંતુ જુની બાબતામાંજ આવી વ્યક્તિએ વિશ્વાસ ધરાવે છે અકકડ હાથવાળા મનુષ્યા કેાઈની પણ ગુપ્તવાત સુધારી જાણે છે. સજોગોના અતિશય દબાણને લીધે નવા જમાના પ્રમાણે તેએ મરવા તૈયાર થાય છે. પરંતુ તે પેાતાની જુની ઘરેડ અને પેાતાના રીત-રીવાજો અદલતા નથી, આવા મનુષ્યના હાથ અડ અરછટ અને સખત હાય છે, તેની આંગળીએ અંદરના ભાગ તરફ વળતી હાય છે આ લેાકેા બહુજ સાવચેત અને જડ હોય છે. હઠીલા અને દુરાગ્રહી હોય છે. KIRST ૪૧૬ 9099 RER TILNA NA NARE
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy