________________
pasaRamanaHaMaRosana SamanananananananasaRaRANAVARIMIDIAMOND કેતુ - ૪) કેતુ ચોથા ભુવનમાં હોય તે તે પુરૂષની માતાને પીડા થાય છે. સજજન સાથે કલહ થાય, પિતાના ઘરમાં ન રહે પશુ તરફથી દુખ મળે અને વાયુના રોગથી પીડા પામતા હોય. કેતુ - ૫) કેતુ પાંચમા ભુવનમાં હોય તો તે પુરૂષ પુત્ર તરફથી દુઃખી હોય, બુદ્ધિથી પરે મેળવે, કુર કર્મ કરવામાં કુશળ હાય, સાહસિક, નિર્દય હોય, દયાહીન હેય. પિતાના તથા પારકાના કુટુંબને દુઃખ આપે કેતુ :-- દ) કેતુ છઠ્ઠા ભુવનમાં હોય તે તે પુરૂષના શત્રુનો નાશ થાય સુખ ડું, મોસાળ તરફથી દુઃખી, ધનની પ્રાપ્તિ થેડી અને પ્રેમ વિનાનો હોય. કેતુ :- ૭) કેતુ સમા ભુવનમાં હોય તે તે પુરૂષને મુસાફરી કરતાં ધનનો નાશ થાય, વેપારમાં કઈ વખત ઘેડો લાભ મળે, સ્ત્રીથી દુઃખી, શરીરે દુર્બળ, પણ કર્કને કેતુ હોય તે શુભફળ આપે છે. કેતુ :- ૮) કેતુ આઠમા ભુવનમાં હોય તો તે પુરૂષ ધન તથા ચારપગ વાળાથી દુઃખી હોય, શરીર તરફથી રોગી હોય, માણસ તરફથી ગુપ્ત ચિંતા થાય. કેતુ – ૯) નવમા ભુવનમાં કેતુ હોય તે તે પુરૂષ પ્લેચ્છ તરફથી ધન મેળવે ભાઈઓને પીડા કરે, શરીર નિરોગી હેય ધર્મ રહિત હોય અને દાન-પુણ્ય વગરને હોય. કેતુ :- ૧૦) કેતુ દસમાં ભુવનમાં હોય તે તે પુરુષને પિતાનું સુખ થોડુ હોય, શત્રુ ન હોય મહેનત કરી પિતાનું જીવન ચલાવે. કુટુંબની પીડા કરે, પણ જે કન્યા રાશિને કેતુ દસમા ભુવનમાં હોય તે તે વેપારમાં સુખી થાય. કેતુ :- ૧૧) કેતુ અગ્યારમા ભુવનમાં હોય તે તે પુરૂષ વિદ્ધતાને દંભ કરે, પિસાથી સુખી, સંતાનથી પિડાકરનારે, શરીરે સુંદર વાયુ પ્રકૃત્તિને લઈ કુટુંબને પીડા કરે, નીચ બંધ કરે અને મ્યુચ્છથી ધન મેળવે કેતુ – ૧૨) કેતુ બારમા ભુવનમાં હોય તો તે પુરૂષ માથા તથા નેત્રના દદ વાળો હોય, બુદ્ધિની ભ્રાંતિથી ખોટે રસ્તે પૈસાનો ખર્ચ કરનારે, શત્રુ વગર, મોસાળ પક્ષને દુઃખ દેનાર, શરીરે દુર્બળ.
જ ગોચરના ગ્રહનું પરિભ્રમણ કરી ૧) લગ્નમાંથી સૂર્ય પસાર થાય ત્યારે મગજ ગરમ રહે, પરંતુ જન્મનો શનિ-મંગળરાહુ અને કેતુ બેઠેલ હોય તે વધુ ઉશ્કેરાટ કરાવે અને તબીયત બગાડે, પરંતુ શુક ઉપરથી WHENESESESENEYLESSIBLENESEKIELELESENELETKEZLENEYENESESESSENELEYES