________________
SAMSENAMIEMMINARASIMANANEMARANASANIMLAR Manasanananananana શનિ – ૨૧) શનિ અગ્યારમાં ભુવનમાં હોય તે તે પુરૂષને સ્થિરચિત, આયુષ્યમાન, લક્ષ્મીવાન, નીરોગી, પુત્ર-પુત્રીઓથી સુખ હોય, બધા માણસોને પહોંચીવળે પણ પ્રપંચી હોય. શનિ - ૧૨) શનિ બારમા ભુવનમાં હોય તે તે પુરૂષ ખરાબ અને નિર્લજ હોય પણ શનિ લગ્નને માલીક હોય તે લક્ષમીવાન હોય, ઘરની બહાર પ્રશંસા પામે પણ ઘરમાં દિલગીર હોય આંખની પીડા ભોગવે અને શત્રુને નાશ કરવાવાળા હોય.
દ િરાહુના ગ્રહોનું ફળ (ભવન પ્રમાણે કર
રાહુ – ૧) રાહુ પહેલા ભુવનમાં હોય તે તે પિતાના પરાક્રમથી બીજને દબાવે. પિતાના તથા પારકાના કામે કરે અને પિતાની સ્ત્રી પરાક્રમી હોય, નાની વાતને મોટું સ્વરૂપ આપે.
રાહુ – ૨) રાહુ બીજા ભુવનમાં હોય તે તે પુરૂષને
કુટુંબનો વિરોધ હોય છતાં સિંહની માફક હાલતે હોય, પૈસાનું રક્ષણ કરે. તેમજ કુટુંબને પરાભવ કરે, પિતાના શસ્ત્ર દ્વારા દુઃખ થાય અને શત્રુના હાથમાં સપડાઈ જાય. રાહુ - ૩) રાહુ ત્રીજા ભુવનમાં હોય તે તે પુરૂષને બળ હોય સર્વ સ્નેહિ પ્રત્યે માન હોય; જેથી એને મહિમા ઘણે હોય અને જે કેતુ હોય, તે નિર્ભાગી હોય. રાહુ - ૪) રાહ ચોથા ભુવનમાં હોય તો તે પુરૂષની માતાને ઘણે રેગ હોય. મનમાં ઉદવેગ રહ્યા કરે. બહારના સુખ નકામા લાગે છે પણ જે રાહુ મેષ, વૃષભ અને કર્કના હોય તે સુખી અને કન્યા અને મિથુનમાં હોય તે રાજ તુલ્ય સુખ ભોગવે. રાહુ – ૫) રાહુ પાંચમા ભુવનમાં હોય તે તે માણસને પુત્ર સારા હોય અને સ્ત્રી તરફથી દુખ હોય પેટના દર્દથી પીડાતા હોય અને તે નિભંગી હોય. રાહુ - ૬) રાહુ છQા ભુવનમાં હોય તો તે પુરૂષ બળ, બુદ્ધિ અને વીર્યવંત હોય, વૈરી તરફથી મૃત્યુ થાય, કુટુંબ તથા મોસાળ પક્ષથી દુ:ખી હોય. રાહ:- ૭) રાહુ સાતમા ભુવનમાં હોય તે તે પુરૂષની સ્ત્રી નાશ પામે એટલે એના તરફનું દુઃખ ભોગવવું પડે તેની સ્ત્રી કાળા રંગની હોય અને તે પુરૂષને, ક્ષય, ધાતુ ભગધર રેગવાળો જાણો અને ઉપાય કરવાથી પણ ફેર પડે નહિ.
૪૦૩