________________
IMRAMMERASAKANISANOMAMAMAHAKAMANINDAMNASAMBANANaram
– wwઈ શનિના ગ્રહનું ફળ (ભવન પ્રમાણે) ૧૧૧ –
શનિ - ૧) શનિ પહેલા ભુવનમાં હોય તો, બળ, બુધિ, પરાક્રમ હીન હોય, ગેર દ્રષ્ટિ કે પાણીના વિકારથી દુઃખ રહે. કાંઈક વિદ્વતાવાળે હોય પણ અહંકારી હોય. શનિઃ - ૨) શનિ બીજી ભુવનમાં હોય તો તે પુરૂષ સર્વભક્ષી બને, મિત્ર સાથે કલેશ થાય, સુખ રહિત હોય, કોઈપણ આપવાની ઈચ્છા ન હોય તથા કુટુંબથી
કંટાળેલ હોય. શનિ - ૩) શનિ ત્રીજા ભુવનમાં હોય તે તે પુરૂષના મનમાં ઉદવેગ રહ્યા કરે, ઉધમી હોય પણ જુઠું બેલ હોય, કામમાં વિન આવે કોઈ માણસ માન સત્કાર કરે પણ તેની તેને કિમત ન હોય શનિ - ૪) શનિ ચોથા ભુવનમાં હોય તે તે પુરૂષ પિતાના સુખથી રહિત હોય, ઘર તથા ધનના દુઃખથી પીડીત હોય, મિત્ર તરફથી અપવાદ સહન કરતો હોય, મા-બાપને દુઃખદાયી હોય, બાળક તરફથી દુઃખને ભેગવે, શરીરે વાયુની પીડા રહ્યા કરે. શનિ - ૫) શનિ પાંચમા ભુવનમાં હોય તો તે પુરૂષ પ્રજા તરફથી દુઃખી હોય, લકમી આવે ને જાય, બુદ્ધિશાળી અને આનંદી હોય પણ ધર્મ રહિત હોય, મિત્રાદિકથી દુઃખ પામે. શનિ - ૬) શનિ છઠ્ઠા ભુવનમાં હોય છે તે પુરૂષને રાજન, ચેરને ભય રહે, બળ, બુદ્ધિથી જીતી શકે નહિ. અર્થાત્ શત્રુને નાશ કરે, ભેંસના વેપારમાં લાભ. મોસાળ પક્ષે દુઃખી હોય. શનિ - ૭) શનિ સાતમા ભુવનમાં હોય તે તે પુરૂષને મિત્ર તથા સ્ત્રી તરફથી મનમાં ઉદ્વેગ રહે, સ્ત્રી તથા પિતે રોગિષ્ટ હોય; કાયરતા હોય, ઉત્સાહ તથા પરાક્રમ રહિત હોય. શનિ :- ૮) શનિ આઠમાં ભુવનમાં હોય તો તે પુરૂષને હાલેશ્રીને વિયોગ થાય. શત્રને કલેશ, ધનને નાશ, શરીર રેગી, ક્રોધમય દ્રષ્ટિ અને એની સાથે કેઈને ફાવે નહિ. શનિ - ૯) શનિ નવમા ભુવનમાં હોય તે તે પુરૂષની મતિ ઉજળી હોય પણ આચાર ભ્રષ્ટ હોય, ગ શાસ્ત્રમાં પ્રવીણ, રાજાથી લાભ, મિત્ર તથા પુત્રથી દુઃખી હોય, અનાથનો પાલણહાર, સુખ ભાગવે યા સાધુ થાય. શનિ -- ૧૦) શનિ દસમાં ભુવનમાં હોય તે તે પુરૂષને મા-બાપનું સુખ ન હોય, દરેક જગ્યાએ પ્રસિદ્ધ હોય, ખરાબ કામ કરવામાં આગેવાન હોય, છેવટે સુખી થાય પણ પૈસાથી દુઃખી રહે.
૪૦૨