SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્ર :- ૩) શુક્ર ત્રીજા ભુવનમાં હેય તે તે માણસને સ્ત્રીનું સુખ તથા ભાઇનું સુખ સારૂ હોય, પુત્રનુ ં સુખ થાડુ હોય. લડાઈમાં કાયર હોય. શુક્ર :- ૪) શુક્ર ચેાથા ભુવનમાં હોય તે તે પુરૂષને મેટાઇપણ મળે બીજા કેઇથી દુઃખી થઈ શકે નહિ, ખીજા ક્રોધ કરે તેયે શુ ? અને રૂડયા તાયે શુ ? તુટ્યા તોયે શુ ? માતાજીનુ સુખ હોય ભાગ્ય વિના સંપૂર્ણ ભેટ મળે. શુક્ર :- ૫) શુક્ર પાંચમા ભુવનમાં હોય તે સારૂ. પણ જો પાંચમા ભુવનમાં શુ પુત્ર હોય તેાયે શુ ? લકમી હોય તેાયે શુ ? મીઠા ભાજનથી બીજાને ઉપકાર ન કર્યા વક્રચાતુરી ન આવડી તેયે, ભણ્યા તેચે શુ ? અને ન ભણ્યા તેયે શું ? ન હોય તે, તાર્યો . શુક્રઃ- ૬) શુક્ર છઠ્ઠા ભુવનમાં હોય તે તે પુરૂષને શત્રુને વધારો થાય, સારા માર્ગે ધન વાપરે કાઇની મદદ લેવાથી ઉલટા દુ:ખી થાય. શુ ? શુક્ર :- ૭) શુક્ર સાતમા ભુવનમાં હોય તે તે પુરૂષ સ્ત્રીનું સુખ થેડુ હોય પણ પવિત્ર શ્રી હોય તેા પોતાના ઘરમાં સુખ આપે, સ્ત્રીની સાથે પરદેશ ફરી શકે નહિ માટે આતુરતાવાળા રહે, શુક્ર ઃ :-- ૮) શુક્ર આડમાં ભુવનમાં હોય તે તે પુરૂષને જીઠુ ખેલનાર હોય, લાંબા આયુષ્યવાળા હોય સંગ્રામમાં ધન ખેંચે તેમ આવે. શુકે ઃ- ૯) શુક્ર નવમા ભુવનમાં હોય તે તે પુરૂષને ગામમાં વગર વ્યાજે રૂપીયા ધીરનાર હોય, ઘરમાં દાન ધર્મની ધ્વજા ફરકયા કરે પણ ભાઇઓના તાબે રહેનાર હોય. શુક્રઃ- ૧૨) શુક્ર ખારમાં ભુવનમાં હોય તે સુખ ભોગવે, સારા કામે કરનાર છે, અને સુખી હોય. શુક્રઃ- ૧૦) શુક્ર દશમાં ભુવનમાં હોય તે તે મનુષ્ય પેાતાના ગોત્રના બળને રૂધનાર હોય, પરદેશમાં ફ્રી ધન ક્ષય કરે, માત્ર ખેલવા માત્રથી ઉજળા છે, શુક્રઃ- ૧૧) શુક્ર અગ્યારમાં ભુવનમાં હોય તે તે પુરૂષ પુત્રવાન, જસવાન, રૂધ્ધિવાળા, મુધ્ધિવાળા, લક્ષ્મીવાન, લાભ મેળવનાર, દાનના દાતા અને હુ ંમેશા સાહ્યબીને ભગવનારા હોય ૪૧ તે પુરૂષને લાભ થેાડા-નુકસાન વધારે, સારૂ તેજમાં અંજાઈજઈ પ્રતાપી અને મેાસાળ પક્ષે SENTENTENENBLES
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy