________________
ગુરૂ – ૨) ગુરૂ બીજા ભુવનમાં હોય તે તે માણસ કવિ, બુદ્ધિમાન, તત્વવેત્તા, મોઢાના
રેગવાળે, કષ્ટથી ધન મેળવે પણ પાસે રહે નહિ. ગુરૂ – ૩) ગુરૂ ત્રીજા ભુવનમાં હોય તે તે માણસને નાનાભાઈનું સુખ થોડુ હોય, મિત્ર પર
કરેલે ઉપકાર તે ભુલી જાય અને ભાગ્યને ઉદય છતાં વેપારમાં લાભ મળે નહિ. ગુરૂ - ૪) ગુરૂ ચોથા ભુવનમાં હોય તે તે પુરૂષને ઘર આંગણે ઘોડાને હણહણાટ હોય,
બ્રાહ્મણે તેની સ્તુતી કરે, વૈરી સેવક થઈ રહે, પણ ગુપ્ત ચિતા રહે. ગુરૂ – ૫) ગુરૂ પાંચમાં ભુવનમાં હોય તે તે પુરૂષ સદા આનંદી હોય, વાકય ચાયવાળે
હોય સર્વ કામમાં કુશળ પરંતુ પુત્ર હોવા છતાં દુઃખ ભોગવે છે. ગુરૂ -- ૬) ગુરૂ છઠ્ઠા ભુવનમાં હોય તે તે મનુષ્યની નિરોગી કાયા હોય, શત્રને નાશ કરવાવાળા હોય
છે. પિતાની લક્ષ્મીવડે પોતે પરણે, આનંદમાં રહે, પરંતુ મોસાળ પક્ષથી દુઃખી હોય. ગુરૂ – ૭) ગુરૂ સાતમા ભુવનમાં હોય તે તે પુરૂષ ધનવાન, બુદ્ધિવાન, હોય અને સ્ત્રીનું
સુખ હોય, પૈસા તરફ લોભની વૃત્તિ હોય, સંતાન ઘણું હોય અહંકારી હોય, દિવ્ય
ક્રાન્તિવાન હોય તથા અન્ય સંબંધવાળે હેય. ગુરૂ – ૮) ગુરૂ આઠમા ભુવનમાં હોય તે તે પુરૂષ રાગી હેય, રેગથી ઘેરાયેલો હોય પણ
થવાથી મરણ સુધરે. ગુરૂ – ૮) ગુરૂ નવમા ભુવનમાં હોય તે તે પુરૂષ ચાર માળના મકાનમાં રહેનાર હોય.
રાજા તથા ભાઈને વહાલો હોય; વિનયવાળો હોય પણ ધર્મમાં શ્રદ્ધા રહિત હોય. ગુરૂ -૧૦) ગુરૂ દસમા ભુવનમાં હોય તે તે સુશોભિત મકાનમાં પિતાથી અધિક સુખ ભોગવનાર
ચંદ્રમાથી અધિક કાન્તીવાળ, પુત્રથી અસંતેષી, અન્ન ઘણું હોય અને અતિથિ
ઘણા પોષાય. ગુરૂ -૧૧) ગુરૂ અગ્યારમા ભુવનમાં હોય તો તે પુરૂષ સંતોષી બુદ્ધિવાળો હોય, પાંચ પુત્રની
પ્રાપ્તિ હય, શુભ કાર્યમાં ધન વાપરે. ગુરૂ -૧૨) ગુરૂ બારમા ભુવનમાં હોય તો તે પુરૂષ અહંકારી, ધન ખર્ચનાર હોય, પારકા
ધનને પચાવવાળ હોય, જેથી છેવટે પૈસાને નાશ કરનાર હોય. છે શુક્રના ગ્રહનું ફળ ભવન પ્રમાણે છે
શુક્રઃ- ૧) શુક પહેલા ભવનમાં હોય તો તે પુરુષ દેદીપ્યમાન હોય, સારી સોબત કરવાળે, ઘણી સ્ત્રીઓ હોય, ભાગ્યશાળી હેય, અન્ન ઘણું, સુખને ભેગવનારે હેય. શુક - ૨) શુક્ર બીજ ભવનમાં હોય તે તે પુરૂષ મીઠ્ઠીવાણી બોલનારે હોય. ડહાપણવાળ હોય, સુખી અને સારા વસ્ત્ર પહેરવાવાળે હોય.
CONTE
X T MENU
I
STESEN MINSKILLELSESIAS RIEBSTENERSELENITALIA
૪૦૦