________________
MMMMMMMMMMMMMMHANMANAM MASAYANAMMSASAMNISMMM બુધઃ- ૩) બુધ ત્રીજા ભુવનમાં હોય તે, વેપારી વર્ગથી મિત્રતા, ભાડુંવર્ગનું સુખ હોય,
પિતાના કુળના પ્રમાણે આચારમાં વર્તવાવાળે હેય, વિનયવંત હોય, શાંત હોય,
ત્યાગી તથા ભેગી હોય, સામી વ્યક્તિને આંખમાં આંજી દે છે. બુધઃ- ૪) બુધ ચેથા ભુવનમાં હોય તો તે પુરૂષને સારા મિત્રને સમાગમ થાય, રાજદરબારમાં
હે મળે, પિતાના હાથ નીચે ઘણા માણસે કામ કરે, બાપના ધનથી રહિત હોય
છે. પિતાના ધનથી નિર્વાહ કરે છે. બુધ - ૫) બુધ પાંચમાં ભુવનમાં હોય તો તે પુરૂષને ધન મેળવવાની ઈચ્છા હંમેશાં રહે
છે બુદ્ધિશાળી હોય કપટ સહિત પાપ કરે. પુત્રને નાશ કરે. બુધઃ- ૬) બુધ છઠ્ઠા ભુવનમાં હોય તો તે પુરૂષ ધનવાન હોય અને શત્રુને નાશ કરે,
સાધુનો ઉપદેશ સાંભળે, વાયુની પ્રકૃતિવાળા હોય, સારા માગે ધન વાપરવાની
ઈચ્છાવાળા અને શરીરે નિબળ હોય. બુધ :- ૭) બુધ સાતમા ભુવનમાં હોય તો તે પુરૂષને સ્ત્રીનું સુખ હોય તુચ્છ વીર્યવાળ હોય,
બુધ તથા સૂર્ય અને સાતમા ભુવનમાં ભેગા થયા હોય તે કંચનમય કાયાવાળો
હેય, તેમજ પૈસાનું અભિમાન ન હોય. બુધ – ૮) બુધ આઠમા ભુવનમાં હોય તે તે માણસનું સો વર્ષનું આયુષ્ય હોય, દેશાવરમાં
પ્રખ્યાત હોય. વેપાર તથા રાજ્ય તરફથી લફમીની પ્રાપ્તિ થાય, સ્ત્રીનું સુખ સારૂ
હોય અને બુદ્ધિવત હોય, બુધઃ - ૯) બુધ નવમા ભુવનમાં હોય તે તે માણસ ધાર્મિક અને બુદ્ધિવંત હોય, સાધુપણું
પામે, તીર્થયાત્રા કરે, કુળની કીતી વધારે. બુધ -૧૦) બુધ દસમા ભુવનમાં હોય તે તે પુરૂષ ડું બોલવાવાળે થાય, સુખી હોય
એક ઉપર ગુસ્સે થાય તે બીજા પર પ્રસન્ન બને, રાજા જેવુ મન હોય અને
પિતાથી અધિક સુખી હોય. બુધ -૧૧) બુધ અગ્યારમા ભુવનમાં હોય તે તે પુરૂષને દરેક રીતે લાભ થાય પણ બુધ જે
નીચે હોય તે દરેક રીતે દુઃખી અને શરીરે નબળો હેય. બુધ :-૧૨) બુધ બારમા ભુવનમાં હોય તે તે પુરૂષ શત્રુથી ઘેરાયેલો રહે છે અને ધનને
નાશ થાય છે.
ગુરૂના ગ્રહનું ફળી (ભવન પ્રમાણે) ગુરૂ:- ૧) ગુરૂ પહેલા ભુવનમાં હોય તો તે માણસ
કાંતિવાન, શરીરે સુખી, દેવગતિએ જવાવાળો હોય, તેમજ સારા માગે ધન ખરચનાર હોય છે.
૩૯૯