SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળ :- ૩) મંગળ ત્રીત ભુવનમાં હોય તેા ધમ કરે પરંતુ પાળે પડે, પણ વ્યવહારમાં કુશળ હોય; ભાઇ-બેન તરફથી દુઃખ ભાગવે, અપયશ મળે. મંગળ :- ૪) મંગળ ચોથા ભુવનમાં હોય તે તે પુરૂષને મિત્રનુ સુખ થાતુ હોય પરંતુ રાજ્ય તરફથી વસ્ત્ર તથા ધનની પ્રાપ્તિ થાય મંગળ :- ૫) મંગળ પાંચમા ભુવનમાં હોય તે પુરૂષની જઠરાગ્નિનુ જોર સારૂ હોય છે. અળવાન હોય, પુત્રનું સુખ ઘેાડુ હોય, કદાચીત અને તે એક પુત્રનું સુખ હોય, બુધ્ધિ પાપ માગે પ્રવતાવે, હુંમેશા ચિત્ત કલેશય હાય, બુદ્ધિશાળી હાય. મગળ : ૬) મગળ છઠ્ઠા ભુવનમાં હોય તે તે પુરૂષ વૈરીને નાશ કરે છે. સંગ્રામમાં શૂરવીર અને, મેસાળ પક્ષમાં અણબનાવ હોય, એકવાર ધન ગયેલુ પાછુ મેળવે. મગળ :- ૭) મગળ સાતમા ભુવનમાં હેાય તે તે પુરૂષને સ્ત્રી તરફથી દુઃખ હોય, વેપારમાં લાભ મળે નહિ અને રીસાની પ્રકૃતિ હોય. મંગળ :~ ૮) મગળ આઠમા ભુવનમાં હોય તે તે પુરૂષ શરીરે ગુમડાથી પીડાવાળા હોય, પૈસા રહિત હોય મિત્ર ઉપર ઉપકાર કરે તે પણ તેના પર શત્રુ પણ રાખે, મગળ :- ૯) મંગળ નવમા ભુવનમાં હોય તો તે પુરૂષના મોટા ભાઈ ન હોય, મોટા સાળાનું સુખ નહિ હાય, વેપારમાં થોડો લાભ મળે. મગળ :- ૧૦) મંગળ દસમા ભુવનમાં હેાય તો તે પુરૂષ ગામમાં જ્ઞાતિમાં આગેવાન થાય, રાજ્ય કામાં કુશળ હોય, ખનીજ પદાના વેપારમાં લાભ મળે. મ'ગળ :-- ૧૧) મગળ અગ્યારમાં ભુવનમાં હોય તે પુત્રનું સુખ ઘેડુ મળે, વૈરી તરફથી દુઃખ હાય, કોઈપણ શત્રુ ફાવી શકે નિહ, ધનના લાભ થાય (ખોટુ આળ આવે) મંગળ ;-- ૧૨) મગળ ખારમા ભુવનમાં હોય તે વાહનનું સુખ મળે, પુરૂષના દેહે સુખ થોડુ હાય તેમજ સ્ત્રીના સુખમાં ખામી, રેગ શત્રુથી ઘેરાયેલા હોય અને ચંદ્રપણ જો રક્ષણ કરે તે પણ લેઢાની ઘાત જાય. બુધના ગ્રહનું ફળ :– ( ભવન પ્રમાણે ) . ર ૧૧૫ ૧૦ BARAKIBIBIESENETENEN BABIZN : બુધ ૧) બુધ પહેલા ભુવનમાં હોય તે તે માણસ નિરોગી હાય રૂપવાન જશવત હોય, શાંત પ્રકૃતિવાળે હોય, જરાગ્ની તેજ હાય. બુધ :-- ૨).બુધ બીજા ભુવનમાં હોય તે તે માણુસ બુધ્ધિવાન, ધનવાન, ઉદાર પ્રવૃત્તિવાળા, સભામાં થેલે તેવા હોય, સુખ સાહ્યબી વાળે હાય. ૩૯૮ BANNON
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy