________________
MMMMMMMMMSaNaNaNaMaNKAMNARAMANNANANANANANANANANNAMM
પરિશિષ્ટ ૪ યુ.
માસ વૃદ્ધિ-હાનિ વિચાર
કર્તા–પન્યાસ નેમકુશલજી પ્રશનઃ-ગુરૂકે ચરણે લાગકે, કીની શિષ્ય અરદાસ;
સત્તાવનકી સાલમેં, કિયે પ્રશ્ન ગુરૂ પાસ. કુણ જાણે કીસી વર્ષ મેં, કીસે વધે માસ;
કબ હવે ક્ષય માસકે, સ્વામી મુજ પરકાશ. ૨ ઉત્તર -જ્ઞાનકુશલ ગુરૂ ભાગ્યથી, ગુરૂગમ પામી તેહ,
વર્ષ માસાધિક કાલના, લીખ દેખાઉં એહ. ૧ ફાગુણસુ સગ માસમેં, નહીં સંક્રાન્તિ તાસ; ઉનસે આવતી સાલમેં, વધે પાછલે માસ. ૨ પાઠાંતરસેં કહત હે, જી રીતકી ચાલ; મધુમાસાદિક સાતમેં, એ પણ નેમ સંભાળ. ૩ માસ માંહી પલટે નહીં, રવિ જે બીજી રાસ;
ગ બને જીસ વર્ષમેં, માસ અધિક્ક આસ. ૪ સંવત (વિક્રમ) ચાર મિલાયકે, દે ઉસકા ભાગ સેસ રહ્યાનું ચૈત્રસે, અધિક માસકે લાગ. ૫ તિન બચે દે ઐત હૈય, અગ્યારે વૈશાખ શૂન્ય અષ્ટસે જેઠ ઔર, સેલે અશાડ લાખ. ૬ પાંચ બચ્ચા શ્રાવણ યુગલ, તેરે ભાદ્રો જાણ; દેય બચ્ચા આ હુવે, પંડિત નેમ પિછાણ ૭ શ્રાવણ જ્યેષ્ઠા વૈશાખ પુનિ, ભાદ્રવમાસ આષાઢ; જેઠ કુઆર શ્રાવણ વડે, મધુ માસાદિક કાઢ, ૮ જેઠ માસકું વજક, શેષ રહ્યા બટ માસ, ઓગણેશ વર્ષક, આંતરે, આવે એહીજ ખાસ. ૯ જેઠ જેઠકે આંતરે, વીતે વર્ષ અગ્યાર;
દુજા આંતરા જેઠ બીચ, વર્ષ આઠ અવધાર. ૧૦ PANESE SALES ASSESSELTENESBILLEDERENKLENENESENELE SINE
૩પ૯