SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ LISTEN SEMASARANASAN Nanasanasasaktan MARANORAMIHANANasaNaRaMKaN અબ કહું ક્ષય માસકી, રીતિ એહ સમજાય; એક ઈકતાલી વરસકું, ક્ષય માસ તબ થાય. ૧૧ કાર્તિકસું ગણતાં થકાં, તીન માસ લગી જોય, ક્ષય સંક્રાન્તિ એકમેં, માસ ક્ષય જબ હેય. ૧૨ વેગે હોય તે ઈણતરે. વર્ષ ઓગણિશ પર દેખ; ક્ષય માસ પણ જાણ, ઈનમેં મીન ન મેખ. ૧૩ ક્ષય માસકે વર્ષ, દેખે વળી વિશેષ; તીન માસ આગે પીછે, માસ અધિક દેય પખ. ૧૪ મહ ફાગણ તૂટે નહીં, વધી નહીં કોઈ કાળ; નેમ કુશથી નિર્ણય કરી, બારે માસ ચાલ. ૧૫ એક અઠયાશી વર્ષ, બૌતેર અધિક માસ ક્ષય માસ દો દાખીયા, જેમકુશળ પંન્યાસ. ૧૬ શીતલનાથ ઉદયપુર, તપ ગણું શાલ નિવાસ વર્ષ એગણ અઠ્ઠાવને, લિખે ચિત્ત ઉલ્લાસ. ૧૭ વીર સંવત્સર જાણુએ, ચોવીશ ને સગવીશ કાર્તિક કૃષ્ણકી અષ્ટમી, પુષ્ય રવિ શુભ દિસ. ૧૮ માસ વૃદ્ધિ-હાનિ યંત્ર (સ્વકૃત) પારસનાથ પ્રણમી કરી, વિરચું યંત્ર વિચાર વધે માસ ત્રુટે છકે, કરણ્યે સબ નિરધાર. ૧ લંડ માસ ગણ્ય મધ્યમં, ગ્રંથ વિશેષ નહીં લેણુ; પર્વ–પ્રતિષ્ઠા દેવકી, કરે મતિ કોઈ સણ. ૨ DEASE SEND SEALEDSELVENIENESESESLEXIENESESTENZSPIELSENESES ESITELLES ૩૬૦
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy