________________
તિથિ-ષ્ટિ દિવસે માસનક્ષત્રથી ચદ્ર નક્ષત્રને જે આંક આવે તેટલામી તિથિ હોય છે. દરેક હિનાએ પુનમને દિવસે પેાતાના નક્ષત્રને ભાગવે છે, જેથી આ ગણના વિદ્ ૧ થી ગણાય છે.
વાર ચૈત્ર શુદિ ૧ થી શરૂ થતા ગત માસને દોઢા કરી ચાલુ માસની ગત તિથિ જોડી સાતથી ભાગદેવ; અહી શેષમાં જેટલા વધે, વર્ષશ (ચૈત્ર શુદિ ૧ ના) વારથી તેટલામા વાર ઈષ્ટ દિવસે જાણવા.
નક્ષત્ર ચૈત્ર-શુકલાદિ અથવા આશ્વિન કૃષ્ણાદિ ગતમાસને બમણા કરી તેમાં ગત તિથિ જોડવી, જેટલે આંક આવે તેટલામુ નક્ષત્ર જાણ્યુ.
નક્ષત્ર-શંદે ૧ ના સૂય નક્ષત્રના આંકમાં ગત તિથિના આંક ઉમેરવા જે સખ્યા આવે તે ઈષ્ટ નક્ષત્ર જાણુ,
લગ્ન-દિનમાનના સરખા ત્રીંશ ભાગ કરવા, આવા સૂર્યોંદયથી ગત ત્રીશાંશને ૬ થી ગુણી સૂર્ય સંક્રાંતિના મુકત દિવસે ઉમેરવા અને ત્રીશથી ભાગ દેવે, જેથી લગમાં ઈષ્ટ લગ્ન અને શેષમાં ત્રીશાંશ આવે છે.
ઘડી-સૂર્ય લગ્નથી ચાલુ લગ્ન સુધીના આંકને પાંચથી ગુણુવા અને આવેલ સંખ્યા તે ઇષ્ટ ઘડી જાણવી. ( સ્કૂલ)
તારીખવાર–A ઈષ્ટ ઇસ્વીસનને ૨૮ થી ભાગ દેવે, જેના શેષમાં રહેલ આંક ઉપરથી જાન્યુઆરીની ૧ લી તારીખના વારા અનુક્રમે-રવિ, સામ, માંગળ, બુધ શુક્ર, શનિ, રવિ, સામ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, સામ; મગળ, બુધ, ગુરૂ, શનિ, દિવ, સેમ, માઁગળ, ગુરૂ, શુક્ર, શિને, રિ, મંગળ, બુધ, ગુરૂ અને શુક્ર આવે છે. 8 આ ગણનામાં ચાર ચાર વર્ષની ૧ લી તારીખેાના વારે સાથે અનુક્રમે સબંધ જોડાય છે, અને પછી પાંચમુ વર્ષે એક વારનું અંતરૂ ધે છે, C પછી દરેક માસની ૧ લી તારીખે અનુક્રમે-જ થા, ૧ લા, ૪ થા, ૩ જો, ૪ ચે, ૩ જો, ૪ થી, ૪ થા, ૩ જો, ૪ ચે અને ૩ જો વાર હોય છે. D માત્ર તફાવત એટલેા છે કે—જે સનને ચારથી ભાગતાં શેષમાં ॰ આવે તે વર્ષમાં એક દિવસ વધતા હોવાથી માની ૧ લીએ ફેબ્રુઆરીની ૧ લી તારીખના વારથી ૨ જો વાર હોય છે. E અને તા ૧-૮-૨૫૨૨-૨૯ ને એકજ વાર હોય છે. F જેમકે ઈ. સ. ૧૯૨૭ માર્ચની ૧૫ મી તારીખને વાર કાઢવા છે, તે ૧૯૨૭૧૨૮=૬૮/૨૩, જાન્યુઆરી ૧ લીએ શનિવાર, ફેબ્રુઆરી ૧ લી મગળ, મા` ૧ લી મ’ગળ અને માર્ચ ૧૫ મીએ મ'ગળવાર.
૩૫૮
ENESETESENESES