________________
વાર દ્વારમાં દર્શાવેલ શુભાશુભ ઘટી યંત્રનું બીજું નામ શિવચક્ર છે, જે પણ દરેક કાર્યોંમાં અત્યંત શુભ છે શિવજ્ઞાન (બંગાળી) માં કહ્યું છે કે-
"ज्योतिषेर मते शुद्ध दिन नाहि होय, शिवज्ञान अत एव तारविनिमय ॥ १॥" શિવાલીખીમાં કહ્યું છે કે---
"व्यतिपाते च संक्रान्तौ, भद्रायामशुभे दिने । શિવાજિવિતમ હોય, સર્વશાર્વાણિ સાવચેત્ ॥ ?
” અર્થ..વ્યતિપાત; સક્રાંન્તિ, વિષ્ટિ અને અશુભ દિવસે શિવાલિખિ જોઈને સવ કાય કરવાં ૧”
દરેક શુભકાર્યોંમાં શકુનની પણ મહત્તા દેખાડેલ છે. વ્યવહારપ્રકાશમાં કહ્યું છેકે-
“નક્ષત્રપ સૂદૂર્તય, તિથૅ જળસ્થ જી
તુળો ચેતેાં, રાષ્ટ્રનો રૂદનાથ : || શ્॥”
',
અ. નક્ષત્ર મુહૂત તિથિ અને કરણ; એ ચારેને દંડનાયક શકુન છે ! ૧ ॥ લલ્લ કહે છે કે શકુન વિનાનું સગુણયુક્ષ લગ્ન પણ ગ્રહણ કરવું નહિં. કેમકે નિમિત્તને દંડનાયક શકુન છે. હિરભદ્રસૂરિ મહારાજ કહે છે કે-સુદર લગ્નમાં પણ શુભ શકુન કે શુભ નિમિત્તના બળે કાર્યો કરવાં. અહીં શકુનથી અંગ સ્ફુરણુ, શકુન સ્વર, સામુદ્રિક, અષ્ટાંગ નિમિ અને પ્રસન્ન ચિત્તતા વિગેરે જાણવાં.
ચિત્તોલ્લાસ માટે ઉદયપ્રભસૂરિ મહારાજ કહે છે કે
" सकलेष्वपि कार्येषु, यात्रायां च विशेषतः । निमित्तान्यप्यतिक्रम्य, चित्तोत्साहः प्रगल्भते ॥ १ ॥
અથર્—-સવ કાયર્ડમાં અને વિશેષ કરીને યાત્રામાં નિમિત્ત કરતાં પણ ચિત્તોત્સાહ અધિક મળવાન છે. ।। ૧ ।”
આ ખાખતની મને ત્રણ પ્રતા મળી છે જે દરેકમાં અત્યંત તફાવત હોવાથી અહીં તે સંબંધે વિશેષ બાબતને ઉલ્લેખ કર્યો નથી પણ શુભાશુભ ઘટીયંત્રમાં તેના સમાવેશ કર્યો છે.
BAZZZZZURAREFINE TE FSBSENTEENEYESELE TENENBERBER
૩૫૦