________________
કોઈ પ્રકારે નાશ પામતું નથી. લલ્લુ પણ કહે છે કે—કૃષ્ણ ચક્ર લઈને મધ્યાહ્ન કાળે અભિજિત્ નક્ષત્રમાં સવ દાષાને હણે છે. ગદાધર સમયની શુધ્ધિમાં તે મધ્યાહન અને મધ્યરાત્રિના પ્રથમના ૧૦ અને પછીના ૧૦ એમ સુહૂતકાળના ૨૦ પળેા વવાનું કહે છે,
લલ્લ તથા બીજા ઋષિઓએ આવશ્યક કાર્ય માટે ત્રિતાર- ઉષાકાળને શ્રેષ્ટ કહ્યો છે. હષ પ્રકાશમાં તેા કહ્યુ` છે કે-- સંધ્યા પ્રારંભ અને તારા દનની મધ્યના કાળમાં પણ સવ કાર્ય ને સાધનાર વિજય નામે ચેગ છે.
સંધ્યાકાળનું ગોધુલિક લગ્ન એ વિવાહમાં પ્રધાન લગ્ન છે. ઉદયપ્રભસૂરિ મહારાજ કહે છે કે—સધ્યાકાળે ગાયની ખરીએ ઉડાડેલી ધુળવડે જણાતે કાળ તે ગેાધુલિક લગ્ન છે.
મુર્હુત ચિતામણીની ટીકામાં કહ્યું છે કે—વિના અ` કે ત્રીજે ભાગ બાકી રહે ત્યારથી એ ઘડી સુધી ગારજલગ્ન હોય છે. વરાહ કહે છે કે—માગશર વિગેરે ચાર માસમાં સૂનુ બિંબ નિસ્તેજ થાય ત્યારથી, ચૈત્ર વિગેરે ચાર માસમાં સૂર્યબિંબ " ઢંકાય ત્યારથી -અધ સૂર્યાસ્તથી, અને શ્રાવણ વિગેરે ચાર માસમાં સૂર્યાસ્ત થાય ત્યારથી ગારેજ હાય છે. (મૂ॰ ચિં) मन्दाक्रान्ता - "नाऽस्याभृक्षं न तिथिकरणं नैव लग्नस्य चिन्ता,
દૈવજ્ઞ રામે કહ્યું છે કે-
नो वा वारो न च लवनिधिर्नो मुहूर्तस्य चर्चा | नो वा योगो न मतिभवनं नैव जामित्रदोषो, गोधूलि : सा मुनिभिरुदिता सर्वकार्येषु शस्ता ॥ १॥"
અથ~~‘મુનિઓએ સ કાય માં ગેાધુલિકને પ્રશસ્ત કહ્યું છે, જે હોય ત્યારે નક્ષત્ર, તિથિ, કરણ, લગ્ન, વાર, લવ, સમય, મુહૂર્ત, ચેાળ, આડસુ ભુવન, કે જામિત્ર વિગેરેને કાંઈ વિચાર ચર્ચો કે દુષ્ટતા જોવાની જરૂર નથી.।૧।।”
સારંગ પણ કહે છે કે-ગેરજમાં છઠ્ઠા આઠમા ચંદ્ર સિવાયના જામિત્ર, ગ્રહ, ચંદ્ર, લગ્ન, હેારા, નવાંશ અને ભાવ વિગેરે કેઈ પણ પ્રકારના દોષના વિચાર સરખા કરવા નહિં. મુર્હુત ચિંતામણીની ટીકામાં કહ્યું છે કે--આ શ્લોકે પ્રશંસા પરાયણ છે; માટે અમાવાસ્યા, ભદ્રા, ભરણી, વિગેરે, અને બીન્ત દરેક પ્રકારના શકયઢાષાને પરિહાર કરી આ લગ્ન લેવું. હૈમહંસગણિ મહારાજ કહે છે કે--પ્રથમ વષઁ માસ પક્ષ અને દિવસની શુધ્ધિ જોઇ વિવાહનક્ષત્રમાંજ દેશ અને કુળના રીત-રીવાજોને અનુસરી ગેધુલિક લગ્ન લેવું. લલ્લુ કહે છે કે-વીય શાલી શુધ્ધ લગ્ન હોય તે ગેરજ નકામું છે, માટે શુભ લગ્ન ન હેાય ત્યારે ગાધુલિક લેવુ.
DESZESS
૩૪૮
BYBLENESSNES