SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ISTMENERIMINEM MINANTKANINAMINANTIANESIMI NINANANANANANANANANAM છે. હેમહંસગણિજી કહે છે કે- સામાન્ય રીતે સ્થિર કાર્યમાં તીરછુ અને ચર કાર્યમાં ઉર્ધ્વ ચકે લેવું. તેથીજ યુવક ઉર્ધ્વ હોય ત્યારે સૂર્યને પાછળ કે જમણે રાખીને પ્રયાણ કરવું તે શ્રેષ્ટમાન્યું છે. હર્ષ પ્રકાશમાં તે કહ્યું છે કે-જે કામ ઉતાવળું હોય અને શુદ્ધલગ્નને અભાવ હેય તે સમગ્ર કાર્ય છાયા લગ્ન અને ધ્રુવલગ્નમાં કરવાં. હવે શકુછાયા કહે છે– वीसं सोलस पनरस चउदस तेरस य बार बारेव रविमाइसु बारंगुल-संकुच्छायंगुला सिद्धा ॥ १४१ ॥ અર્થ–બાર આંગળાના શંકુની છાયા રવિ વિગેરે વારેમાં અનુક્રમે વીશ, સેળ, પંદર, ચૌદ, તેર, બાર અને બાર આગળ પ્રમાણ હેય તે તે સિદ્ધછાયા કહેવાય છે. ૧૪૧ | વિવેચન-પાદ છાયા લગ્નમાં જેમ સાત હાથના શકુનું માપ છે તેમ અહીં વિશ આંગળાના શંકુથી છાયામાપ લેવાનું છે અને તે છાયા રવિ વિગેરે સાત વારમાં અનુક્રમે ૨૦-૧૬-૧પ-૧૪–૧૩-૧૨ અને ૧૨ આંગળ પ્રમાણ જ્યારે થાય ત્યારે સિધિછાયા હોય એમ જાણવું. છાયા લગ્ન અને શંકુ છાયાના કાળમાં કેટલોક તફાવત આવે છે પણ બળ-ફળ તે બંનેનું સમાન જ છે જતિષહરમાં તે શંકુછાયાની અભીચ એવી સંજ્ઞા આપેલ છે. “ વાર મીર્થ ટિળમાં, માના મfઅથાણું ૪. ના. રાધા सवणाइ घडी चारहीं, लहोयं करि कल फल यहुयं ॥ १॥” અર્થ—અભીચું દિવસમાં બે વાર આવે છે, અને માસમાં ઉતરાષાઢાના ચોથા પાયાથી શ્રવણની ચાર ઘડી સુધી એક વાર આવે છે, તેમાં કાર્ય કરવાથી બહુ ફળ મળે છે. In 1 ” મધ્યાહ કાળની પહેલાની એક ઘડી અને પછીની એક ઘડી એમ બે ઘડી દરેક કાર્યમાં શ્રેષ્ઠ છે; જે વખતે ૮ મે અભિજીત ક્ષણ કહે છે જે કાળનું વિશેષ નામ વિજયગ છે. હષપ્રકાશમાં કહ્યું છે કે–મધ્યાહ્ન કાળને સૂર્ય ઉત્પાત, વિષ્ટિ, વ્યતિપાત, દગ્ધા તિથિ, અને પાપગ્રહના દરેક દેને દૂર કરે છે. માટે આઠમા અભિજિતુ ક્ષણમાં માત્ર દક્ષિણ દિશાનાપ્રયાણ સિવાયના દીક્ષા, પ્રતિષ્ઠા, પ્રવેશ, પ્રયાણ વિગેરે દરેક કાર્યો કરવાં તે સુખકર છે. પુર્ણભદ્ર કહે છે કે–સૂર્ય સવારથી મધ્યાહ સુધી ગ્રહચકને ગળે છે, અને મધ્યાહ કાળે વમે છે; જ્યારે ગ્રહચક વિહ્વળ થતાં વિજયયોગ થાય છે, જેમાં કરેલ કાર્ય યુગાંતમાં પણ ENESENESTE NYANSIES BELTSAMESNENEYZYENESENEYENELIESSENEYE YAYZNANEYE YENES ३४७
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy