________________
અથ.જો કાય ઉતાવળ હોય અને શુભ લગ્ન ન મળતું હોય તે દરેક કાર્યોમાં છાયાલગ્ન અને ધ્રુવલગ્ન લેવાં, એમ હ પ્રકાશમાં ઉલ્લેખ છે ॥ ૧ ॥ તિથિ, નક્ષત્ર, વાર, ચદ્ર, ગ્રહ કે ઉપગ્રહ; એ બધાની કાંઈ જરૂર નથી; માત્ર છાયાલઅજ પ્રશંસાય છે ॥૨॥ આ છાયા તે દેવતાઓથી પણ અભેદ્ય વામયી સિદ્ધિ છે, ત્યાં પ્રતિકૂળ યોગિની, વિષ્ટિ, શૂળ; અને ચ'દ્રમા પણ નકામા છે. ॥ ૩ ॥ છાયાલગ્નમાં યાત્રા, દીક્ષા, વિવાહ અને ખીજ શુભકા સજ્ઞ ભગવાનના વચનની પ્રમાણે નિઃશંકપણે કરવાં ॥ ૪ ॥ ”
હવે ધ્રુવચક્ર કહે છે-
तिरिच्छगे धुवे दिक्खा - पट्ठाइ सुहंकरे ।
उठ्ठिए धयारोव - खित्तगाई समायरे ॥ १४०॥
અ—ધ્રુવ તીક્ષ્ણ હોય ત્યારે દીક્ષા-પ્રતિષ્ઠા વિગેરે શુભકર છે, અને ધ્રુવ ઉષ્ણ હોય ત્યારે ધ્વજારા પણ-ક્ષેત્રપ્રવેશ વિગેરે કાર્યાં કરવાં ॥ ૧૪૦ ૫
વિવેચન—ધ્રુવ તારાની નજીકમાં જે તારાનું ઝુમખુ છે તેનું નામ પ્રચક્ર કે ધ્રુમાંકડી છે, તે ચક્ર ધ્રુવની ડાબું ભમતું ભમતું એક અહારાત્રમાં એ વાર ઉભુ અને બે વાર આડું થાય છે. આ રીતે તેના ઈંડાના એ તારા સરખી લાઈનમાં બરાબર ઉર્ધ્વ કે તી આવે ત્યારે ધ્રુવલગ્નમાં થાય છે.
પ્રચક્ર ઉભું છે કે આડુ' છે ? ધ્રુવલગ્ન ક્યારે હોય ? તે અણુવાને આ પ્રકાર છે-શિપ થામાં કહ્યુ` છે કે—આ ધ્રમાંકડીની સમાન તારાએ ફાગણ શુદિમાં સ્પષ્ટ દેખાય છે. પૂર્વાચાર્યાં કહે છે કે—-૧ ધ્રુવ મઘા અને ધનિષ્ઠાના ઉદય કાળે ઉર્ધ્વ હોય છે તથા અનુરાધા અને કૃતિકાના ઉદયકાળે તીક્કું હોય છે. ર ભરણી કે વિશાખા નક્ષત્ર મસ્તક ઉપરથી ઉતરે ત્યારે ધ્રુવ દેવ હોય છે, અને અશ્લેષા કે શ્રવણ નક્ષત્ર આકાશના મધ્ય ભાગમાંથી નીચા નમવા માંડે ત્યારે ધ્રુવચક્ર આડુ હોય છે. ૩ તથા ધ્રુવચક્ર મકર અને કર્ક લગ્નમાં ઉર્ધ્વ હોય છે, હોય છે, અને બીજા લગ્નમાં આડુ અવળુ હોય છે. આ થી પણ ધ્રુવનું સ્પષ્ટ જ્ઞાન થાય છે.
મેષ અને તુલા લગ્નમાં તી ઉપરાંત યંત્ર અને હોકાય
તે ધ્રુવ લગ્નના સમય ઉદિત લગ્નના નવાંશ જેટલેા હેાય છે, અને અન્યમતે નવાંશકના મધ્યના ત્રીજા ભાગ જેટલેા મનાય છે; એમ આરભસિદ્ધિના વાતિકમાં કહ્યુ છે.
ગ્રન્થકાર સૂરિજી જણાવે છે કે-ધ્રુવક તીર' હોય ત્યારે દીક્ષા પ્રતિષ્ઠા વિગેરે કા કરવાં; અને ધ્રુવચક ઉર્ધ્વ હોય ત્યારે ધ્વજારોપણ પ્રવેશ ક્ષેત્રવાસ્તુ વિગેરે કાર્યો કરવા તે શુભ
૩૪૬