________________
વિવેચન-સાત ઉભી અને સાત આડી રેખાઓ દેરવી અને તેના ઉપરના છેડાથી અનુક્રમે કૃત્તિકાદિ ૨૮ નક્ષત્રો સ્થાપવા. પછી જે જે ગ્રહ નક્ષત્રમાં હોય તે તે ગ્રહ તે તે નક્ષત્રની પાસે મૂક. અહીં ઈષ્ટ નક્ષત્રની રેખાને બીજે છેડે જો કોઈપણ ગ્રહ હોય તે તે ગ્રહ વડે ઈષ્ટ નક્ષત્રને વેધ થાય છે.
અભીચમાં રહેલ ગ્રહથી રહિણી નક્ષત્રનો વેધ થાય છે, જેથી આ વેધનું બીજું નામ રહિણું વેબ પણ છે. આ ગ્રહથી વીંધાએલ નક્ષત્ર અશુભ છે, માટે તેને પ્રતિષ્ઠાદિક શુભ કાર્યમાં ત્યાગ કરે.
સુધી શૃંગાર વાર્તિકમાં કહ્યું છે કે–સૌમ્ય અને ક્રૂર ગ્રહોને વેધ થાય તે અનુક્રમે સુખ અને આયુષ્યનો સર્વથા નાશ થાય છે. નારચંદ્ર ટીપ્પનકમાં કહ્યું છે કે-અતરા રહિત મંગળ વિગેરે આઠ ગ્રહથી વીંધાએલ નક્ષત્રમાં પરણેલ કન્યા અનુક્રમે-૩ કુલક્ષયકારી, ૪ વાંઝણ, ૫ તપસ્વિની, ૬ પુત્ર રહિત, ૭ દાસી, ૮ વેશ્યા, ૯ વેચ્છાચારિણી અને ૧૦ વિધવા થાય છે.
મૂળગાથામાં કહ્યું છે કે-ઉપર નીચે વેધદેષને ત્યાગ કરે, આ વાક્યથી એમ સૂચવ્યું છે કે–સન્મુખ વેધદેષ અવશ્ય ત્યાગ કરવા લાયક છે. ઉદયપ્રભસૂરિ મહારાજ કહે છે કે–ચંદ્રને વેધ પાદાંતરિત હય, એટલે ચંદ્ર ઈષ્ટ નક્ષત્રમાં ૧-૨-૩-૪ પાદમાં હોય, પણ બીજે ગ્રહ સામેના નક્ષત્રમાં હોવા છતાં અનુક્રમે ૪-૩-ર-૧ પાદમાં ન હોય તે આ ગ્રહવેધ પાદાન્તારત થાય છે; તે દૂષણવાળ નથી, માટે તેનો ત્યાગ કરે કે ન કરે. પૂણભદ્રાચાર્ય કહે છે કે-ચપે શેલ આંગળીને છેદ કરાય છે તેમ માત્ર વેધવાળા પદને ત્યજ અને બીજા પાદમાં નિઃશંક પણે કાર્ય કરવું, જ્યારે કેશવાકે તે કહે છે કે જેમ એક ભાગમાં હણાયેલ હરણ મૃત્યુ પામે છે, તેમ એક પાદથી વીંધાયેલ નક્ષત્ર દુષ્ટ થાય છે. શ્રીપતિ કહે છે કે-ક્રૂર ગ્રહે વીંધાયેલ અખું નક્ષત્ર છોડી દેવું અને સોમ્યગ્રહે વીંધાયેલ નક્ષત્રને એક માત્ર પાદજ ત્યજવો. વ્યવહાર પ્રકાશમાં તો-સોમ્ય ગ્રહે પાદાંતરિત વેધ કરે અથવા સૌમ્ય ગ્રહો કેન્દ્રીઆ હોય તે વેધને શુભ માનેલ છે. નક્ષત્રવેધના ભંગ માટે કહ્યું છે કે –
"लग्ने गुरुः सौम्ययुतेक्षितो वा, लग्नाधिपो लग्नगतस्तथा वा। कालाख्यहोरा च यदा शुभा स्याद, भ-वेधदोषस्य तदा हि भङ्गः॥१॥" અર્થ–“વિવાહમાં ગુરૂ સૌમ્યગ્રહ યુકત હોય અથવા સોમ્યગ્રહની દ્રષ્ટિમાં હોય અથવા
૩૪૨