________________
એકાલના ત્યાગ થઈ શકે તેમ ન હેાય તેા પાદવેધના અવશ્ય ત્યાગ કરવા.
એટલે–જે નક્ષત્રમાં એકાગલ હોય તે નક્ષત્રના પહેલા, બીજા, ત્રીજા કે ચેાથા પાદમાં એક ગ્રહ હોય અને સામેના નક્ષત્રના અનુક્રમે-ચાયા, ત્રીજા, ત્રીજા કે પહેલા પાદમાં બીજે અહુ હાય તે! તે સંપૂર્ણ એકાગલ થાય છે. આ યોગ અતિદુષ્ટ છે, માટે તેને ત્યાગજ કરવા.
13 |
હવે પાયાગ કહે છેઃ-~~ अस्से मचि अणु सव रे, विसमारेहाउ सेसमभिलहिउं ।
रविरेहस्सिणि गणिए,
rg रिक्खे विसमि पाउ ॥ १३५ ॥
અ་—અશ્લેષા, મઘા, ચિત્રા, અનુરાધા, શ્રવણ અને રેવતી નક્ષત્રેપર વિષમ રેખા દ્વારવી અને સૂય નક્ષત્રની રેખાથી તે વિષમ રેખા સુધીનુ શેષ લેવુ' આ શેષ રિવરેખાંક પ્રમાણે અશ્વિન્યાદિ નક્ષત્રા ગણી તે પર વિષમરેખા સ્થાપવી જે ઈસ્ટ નક્ષત્રષર્ તે વિષમરેખા આવે તે પાતયેાગ જાણવા.
વિવેચન—સત્તાવીશ નક્ષત્ર સ્થાપી આશ્લેષા, મઘા, ચિત્રા અનુરાધા, શ્રવણુ અને રેવતી આ છ નક્ષત્ર ઉપર ‘s’ રેખા દોરવી અને સૂર્યાં જે નક્ષત્રમાં હોય તે નક્ષત્રના રેખાથી
૩૩૮
SERENGE