SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Basakaranasanas Baratasaranasasasasasasasasasasasaras namassa વામદેવ કહે છે કે-ઉપગ્રહનો ગૌડદેશમાં ત્યાગ કરે, અન્ય આચાર્યો કહે છે કેઉપગ્રહને માલવા-સિંધમાં ત્યાગ કર. હવે અકાગલ કહે છે – सेगविसमजोगद्धं, सम अद्ध चउदसंख सिररिक्खं। दाउं चउद्दस सिलाए, ससि-रवि इक्कग्गलं वज्जे ॥ १३४॥ અથવિષમ યુગમાં એક વધારી અધ કરવું અને સમ યોગમાં અર્ધ કરી ચૌદ વધારવા; જે સંખ્યાવાળું શીર્ષનક્ષત્ર આવે છે. તેને ચૌદ શલાકા પર સ્થાપવાથી સામસામે ચન્દ્ર-સૂર્ય આવતાં એકાગલ યોગ થાય છે, જે વજ્ય છે ! ૧૩૪ છે વિવેચન-વિષ્કભાદિ સત્યાવીશ યુગોમાંના પ્રીતિ આયુષ્માન્ વિગેરે શુભગોમાં એકાગલ હેતેજ નથી, પણ ૧ વિષ્કભ, ૬ અતિગંડ, ૯ શૂલ, ૧૦ ગંડ, ૧૩ વ્યાઘાત, ૧૫ વજ, ૧૭ વ્યતિપાત ૧૯ પરિઘ અને ૨૭ વૈધતિ; એ નવ દુષ્ટ ગોમાંજ એક ગેલનો સંભવ છે. તે લાવવાની રીત એવી છે કે એકી યુગમાં એક ઉમેરી અર્ધ કરતાં જે આંક આવે, અશ્વિનીથી તેટલામાં નક્ષત્રને શિરનક્ષત્ર ક૯પવું અને બેકી યેગમાં અર્ધા કરી ચૌદ વધારતાં જે સંખ્યા આવે તેટલામું નક્ષત્ર શિરનક્ષત્ર કલ્પવું. જેમકે-ઈષ્ટ દિવસે વિશ્કેભ ગ હોય તો તેને આંક ૧ વિષમ છે, જેમાં ૧ વધારતાં ૨ થયા, અધ કરતાં ૧ ની સંખ્યા રહી. એટલે-વિઝંભ એગમાં અશ્વિની શિરનક્ષત્ર જાણવું. અતિગડ યોગ છઠ્ઠો છે, તેના અર્ધ કરી ચોદ વધારતાં ૧૭મું અનુરાધા શિરનક્ષત્ર થાય છે. શૂળગમાં ૧ વધારી અર્ધ કરતાં પામું મૃગશર શિરનક્ષત્ર આવે છે. લગ્નશુદ્ધિમાં તે સ્પષ્ટ કર્યું છે કે-નવે દુષ્ટ વેગેના શિરનક્ષત્ર અનુક્રમે–અશ્વિની, અનુરાધા, મૃગશર, મૂળ, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા અને ચિત્રા છે. ESIMESES EN ESE SESIZNESESESPESES SEVESZETESEN EDELSENESESELESZNESALIELESES 338
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy