SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ Pasasarapanasan છે, દિવ નક્ષત્રની પછીનુ એટલે રવિએ ભાગવેલુ નક્ષત્ર વિલંબિત કહેવાય છે, જે નક્ષત્રમાં ચંદ્ર-સૂર્યંનું ગ્રહણુ થાય તે નક્ષત્ર રાહુહત કહેવાય છે અને જે નક્ષત્રને ભેદીને-મધ્યમાં થઇને ગ્રહ જાય તે નક્ષત્ર ગ્રહભિન્ન કહેવાય છે. વિડવર અને રાહુત નક્ષત્રનું બીજું નામ અપટ્ટારિત અને ગ્રહદશ્ય છે. નાચંદ્ર ટીપ્પણમાં—ગ્રહની ડાબી અને જમણી દૃષ્ટિથી વિધાએલ નક્ષત્રને ગ્રહભિન્ન કહે છે. संझागयम्मि कलहो, होइ विवाओ विलंबिनक्खत्ते । विड्डेरे परविजयो, आइच्चगए अनिव्वाणं ॥ १३१ ॥ जं सग्गहम्मि कोरई, नक्खत्ते तत्थ विग्गहो होइ । राहुम्म मरणं, गहभिन्ने सोणिउग्गालो ॥ १३२॥ અ-સયાગત નક્ષત્રમાં કાય કરવાથી કલહ, વિલંમિત નક્ષત્રમાં, વિવાદ, વિડવરમાં શત્રુને જય, વિગત નક્ષત્રમાં અશાંતિ, (૧૩૧) સગ્રહ નક્ષત્રમાં વિગ્રહ, રાહુહત નક્ષત્રમાં મૃત્યુ અને ગ્રહભિન્ન નક્ષત્રમાં કાય કરવાથી લોહીનું વમન થાય છે. ।। ૧૩૨ I વિવેચન--ઈટકાનુ નક્ષત્ર શુદ્ધ હોવા છતાં સંધ્યાગત વિગેરે ઢોષવાળુ હોય તે નુકશાની કરે છે. એટલે–સ ંધ્યાગત નક્ષત્ર કલહ કરાવે છે, જિલખિત લડાવે છે, વિવરિત શત્રુને લાભ અપાવે છે, વિગત નક્ષત્ર શાંતિને હરે છે, સગ્રહ નક્ષત્ર વિગ્રહ કરાવે છે, રાહ્ત મરણુ આપે છે અને ગ્રહભિન્ન નક્ષત્ર લેાહીની ઉલટી કરાવે છે. હવે ઉપગ્રહો કહે છેઃ रविरिक्खाओ हेया, કુવાદ્રી પંચમX-૨૬મા || अट्ठारस उगुणीसा, बावीसा तेवीस चवीसा ॥ १३३॥ અ-રવિ નક્ષત્રથી પાંચમ, આમુ, ચૌદમુ, અઢારમુ ઓગણીશમ, આવિયું, ત્રેવીશમું અને ચાવીશસુ નક્ષત્ર ઉપગ્રહ છે અને ત્યાજ્ય છે. ૫૧૩૩૫ USER વિવેચન રવિ નક્ષત્રથી ૫-૮–૧૪–૧૮-૧૯-૨૨-૨૩ અને ૨૪મું' ચંદ્રનક્ષત્ર ઉપગ્રહ સંજ્ઞાવાળું થાય છે, જેનેા શુભકાર્યોંમાં ત્યાગ કરવેશ. આ સંબંધી વિશેષ વિવરણુ વિયોગના વિવેચનમાં આપેલ છે. ૩૩૫ BURSESETENES
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy