________________
sasasasasas
Sanananananananana
હવે દીક્ષાન્દાર કહે છે.
રચ-ભુરાટા સારૂં, સવળુ-ત્તર-મુહ-રોોિવુસ્સા ! રેવન્તુળવનુ ફન, વિવ પઠ્ઠા મુક્ત વિવાની of
Jede
અહસ્ત, અનુરાધા, સ્વાતિ, શ્રવણ, ત્રણ ઉત્તરા, મૂળ, રહિણી, પુષ્ય, રેવતી, અને પુનઃવંસુ; આ દરેક નક્ષત્ર દીક્ષા અને પ્રતિષ્ઠામાં શુભ છે ॥ ૧૨૫
વિવેચન—પૂર્ણાંકત રીતે નિર્દોષ અને સગુણુ દિવસ જોઇ દીક્ષા પ્રતિષ્ઠા વિગેરે શુભ કાર્યો કરવાં, પર`તુ દીક્ષા વિગેરેમાં બીજી શુધ્ધિ કરતાં નક્ષત્રશુધ્ધિમાં વિશેષ આવશ્યકતા છે, તેથી ગ્રન્થકાર સૂરિમહારાજે બે ગાથાથી દિક્ષા અને પ્રતિષ્ઠાના નક્ષત્ર જુદા દેખાડેલ છે. ગ્રન્થ તથા અન્ય ગ્રન્થામાં દિક્ષા માટે નીચે પ્રમાણે શુદ્ધિ કહેલ છે.
આ
દીક્ષામાં....કાર્તિક, માગશર, મહા, ફાગણુ, વૈશાખ, જેઠ, અને અષાડ માસ સારા છે; માત્ર જ્યેષ્ઠ પુત્ર-પુત્રીની દીક્ષા હોય તે જેઠ માસને ત્યાગ કરવા. તથા મેષ વૃષ મિથુન મકર અને કુંભની સંક્રાન્તિ પણ સારી છે. બાલવૃદ્ધ ગુરૂ-શુક્ર અને અસ્ત ગુરૂના દિવસે દીક્ષામાં નેષ્ટ છે.
લગ્નદ્ધિમાં કહ્યું છે કે--તગ્રહણ માટે રવ, બુધ, ગુરૂ અને શનિવાર સુંદર છે; નાચંદ્રમાં સોમવારને શુભ કહેલા છે, અને અન્યસ્થાને બળવાન યાગ કે બળવાન્ લગ્નના દિવસે સામ-શુક્રને પણ શુભ માન્યા છે.
લગ્રશુધ્ધિમાં બન્ને પક્ષની ૧-૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ {તથિ તસ્વીકાર માટે ગુણુવક માની છે, કાર્યસ્થાને ૪-૧૨ તિથિએ દીક્ષા લેવાનું સ્વીકાર્યુ છે, શ્રીમાન ઉદ્ભયપણ સૂરિજી માત્ર પુનમનેજ દીક્ષા વર્જ્ય તિથિ માને છે. જ્યારે લલ્લુ કહે છે કે–માત્ર દીક્ષા વિગેરેમાં રિકતા અમાવાસ્યા અને આઝમ તિથિ પ્રશસ્ત છે.
નક્ષત્રો માટે સૂરિ મહારાજ જ કહે છે કે-ત્રત ગ્રહુણમાં અશ્વિની, રહિણી, પુનઃ સુ. પુષ્ય, ત્રણ ઉ-તરા. હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, શ્રવણુ, શતભિષા, પૂર્વાભાદ્રપદ અને રેવતી નક્ષત્ર શુભ છે. શ્રીમાન્ ઉદયપ્રભ સૂરિજીએ દીક્ષાના નક્ષત્રામાં પુષ્ય અને પૂર્વાભદ્રપદને સ્વીકાર કર્યો નથી, તેમજ પુષ્ય નક્ષત્રમાં તે વિવાહ અને દીક્ષાના સર્વથા નિષેધ જ કર્યો છે. અન્ય સ્થાને દીક્ષામાં અશ્વિની શતભિષા અને પૂર્વાભાદ્રપદને બદલે મૃગશર મઘા અને ધિના લઈ પંદર નક્ષત્ર શુભ કહ્યા છે; આર્દ્રા-ચિમા તથા વિશાખા ન્યાય કહ્યા છે, અને અભિજિત નક્ષત્ર સર્વ શ્રેષ્ઠ કહેલ છે.
LESENDIONISOS
૩૧૯
SELBURUES